ચંદ્રાબાબુ-રાહુલ ગાંધી વચ્ચે મુલાકાત…

0
891
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને તેલુગુ દેસમ પાર્ટીના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ 1 નવેમ્બર, ગુરુવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મળ્યા હતા. નાયડુ બાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાને પણ મળ્યા હતા. નાયડુનો ઉદ્દેશ આવતા વર્ષે નિર્ધારિત લોકસભાની ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે વિરોધ પક્ષોને સંગઠિત કરવાનો છે.