Home Tags Chief Minister

Tag: Chief Minister

ઉદ્ધવે બળવાખોર પ્રધાનોનાં ખાતાં અન્યોને ફાળવી દીધા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં હાલ રાજકીય સંકટ ઊભું થયું છે તે વચ્ચે મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એમના પક્ષના 9 બળવાખોર પ્રધાનોનાં ખાતાં અન્ય પ્રધાનોને ફાળવી દીધા છે. બળવાખોર...

શિવસેનાના વધુ 3 વિધાનસભ્ય શિંદે સાથે જોડાયા

ગુવાહાટી/મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે ફેસબુક લાઈવ મારફત સંવાદ કર્યો તે છતાં એમની પાર્ટીના વધુ વિધાનસભ્યો વરિષ્ઠ નેતા અને શહેરીવિકાસ પ્રધાન એકનાથ શિંદેના...

ગુજરાત-ચૂંટણીઃ કોંગ્રેસ કોઈને CM-ઉમેદવાર ઘોષિત નહીં કરે...

અમદાવાદઃ ગુજરાતના અપક્ષ વિધાનાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ એવી આશા વ્યક્ત કરી છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી કોઈને પણ તેના મુખ્ય પ્રધાન ઉમેદવાર તરીકે ઘોષિત નહીં કરે અને...

કોંગ્રેસ, બીજેપીને નહીં, AAPને વોટ-આપજોઃ કેજરીવાલ (ભરૂચની-રેલીમાં)

ભરૂચઃ આ વર્ષના અંતભાગમાં ગુજરાતમાં નિર્ધારિત વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે ભરૂચ જિલ્લાના ચંદેરિયા ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી. આદિવાસી...

આવી ગૂંડાગીરીથી દેશ-પ્રગતિ કરી ન શકેઃ કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે એમના નિવાસસ્થાનની બહાર કથિતપણે ભાજપની યુવા પાંખના સભ્યોએ ગઈ કાલે કરેલા હુમલા અને સંપત્તિની કરેલી તોડફોડ વિશે...

કેજરીવાલના નિવાસસ્થાનની બહાર ભાજપના કાર્યકર્તાઓ, પોલીસો બાખડ્યા

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના અત્રેના સત્તાવાર નિવાસસ્થાનની બહાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસો સાથે બાખડી પડ્યા હતા. તાજેતરમાં જ રિલીઝ થયેલી વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શિત હિન્દી ફિલ્મ...

ગોરખનાથ-મઠના મહંત યોગી આદિત્યનાથ બીજીવાર મુખ્યપ્રધાનપદે સત્તારૂઢ

લખનઉઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગી આદિત્યનાથને આજે અહીં ભારત રત્ન શ્રી અટલબિહારી...

હિજાબ મામલે સ્ટે આપવાની સુપ્રીમ કોર્ટને અપીલ

નવી દિલ્હીઃ મહિલાઓ અને નાગરિક અધિકારોના રક્ષણ માટે લડત ચલાવતા જૂથોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતા કર્ણાટક હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ...

ગુજરાતમાં ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ટેક્સ-ફ્રી

અમદાવાદઃ હરિયાણા અને મધ્ય પ્રદેશ બાદ ગુજરાત સરકારે પણ ગયા શુક્રવારથી રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ને કરમુક્ત જાહેર કરી છે. આ ફિલ્મને ગુજરાતમાં મનોરંજન વેરામાંથી મુક્તિ આપવામાં...