Home Tags Andhra pradesh

Tag: Andhra pradesh

ચક્રવાત ‘ગુલાબ’ને કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશામાં ‘રેડ-એલર્ટ’

હૈદરાબાદઃ બંગાળના અખાત પરના આકાશમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું 'ગુલાબ' આજે મોડી સાંજ સુધીમાં ઓડિશા અને આંધ્ર પ્રદેશના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટકે એવી ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. એ...

1000 બેડ હોસ્પિટલોને, વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાની ઇચ્છા:...

મુંબઈઃ બોલીવૂડ ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવનાર સોનુ સુદ દેશના લોકો માટે હીરો બની ચૂક્યા છે. આશરે 45,000 પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાથી માંડીને લોકોને દવા, ઓક્સિજન આપવા અને ગરીબોને નાણાકીય...

અવકાશ-સફરે જશે ત્રીજી ભારતીય મહિલા-સિરીશા બાંદલા

લંડનઃ આવતી 11 જુલાઈએ ન્યૂ મેક્સિકો ખાતેથી વર્જિન ગેલેક્ટિકના અવકાશયાન ‘VSS યૂનિટી’માં કંપનીના સ્થાપક અને બ્રિટનના અબજોપતિ સર રિચર્ડ બ્રાન્સનની સાથે અવકાશની યાત્રાએ જનાર અન્ય પાંચ પ્રવાસીઓમાંની એક હશે...

ચેન્નઈ-કોલકાતા હાઇવે પર હત્યાઓ માટે 12-જણને મૃત્યુદંડ

વિજયવાડાઃ આંધ્ર પ્રદેશના ઓંગોલમાં સેશન્સ કોર્ટે એકસાથે કેટલાય લોકોને મોતની સજા સંભળાવી હતી. કોર્ટે સોમવારે ગેન્ગસ્ટર મોહમ્મદ અબ્દુલ સમદ ઉર્ફે મુન્નાભાઈ અને તેના 11 સાથીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે....

‘યાસ’ વાવાઝોડાનો ખતરોઃ 99 NDRF ટૂકડીઓ સજ્જ

કોલકાતાઃ વાવાઝોડું ‘યાસ’ ફૂંકાવાની કરવામાં આવેલી આગાહીને પગલે નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) દ્વારા બચાવ અને રાહત કામગીરીઓ હાથ ધરવા માટે તેના જવાનોની 99 ટૂકડીઓને આ વાવાઝોડાનો જ્યાં ખતરો...

દૂધ ચડાવનારાઓ પર કવિતા કૌશિક ભડકી ગઈ

મુંબઈઃ આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં એક સ્થળે બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદનાં કેટલાક પ્રશંસકોએ સોનૂના એક ફોટા પર તપેલાં ભરીને દૂધ રેડીને (દૂધનો અભિષેક કરીને) એના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો...

આંધ્ર પ્રદેશમાં ઓક્સિજન ન મળવાથી 11 કોરોના-દર્દીઓનાં...

તિરુપતિઃ આંધ્ર પ્રદેશના તિરુપતિની સરકારી SVR રુઇયા હોસ્પિટલમાં સોમવારે મોડી રાત્રે ICUની અંદર ઓક્સિજનના સપ્લાયમાં સમસ્યા થવાને લીધે કમસે કમ 11 કોવિડ-19 દર્દીઓનાં મોત થયાં છે. ચિત્તુરના જિલ્લાધિકારી એમ...

દક્ષિણ ભારતમાં ઝડપથી પ્રસરતો ડબલ મ્યુટન્ટ સ્ટ્રેન

નવી દિલ્હીઃ દક્ષિણ ભારતમાં કોરોના સંક્રમણનો ડબલ મ્યુટન્ટ સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમણના કેટલાય સ્ટ્રેન રાજ્યોમાં ફેલાઈ રહ્યા છે. બીજી બાજુ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે...

આંધ્ર પ્રદેશમાં મિની બસ-ટ્રક અથડાઈઃ 14-બસપ્રવાસીનાં મરણ

કુર્નૂલ (આંધ્ર પ્રદેશ): આજે સવારે કુર્નૂલ જિલ્લામાં મદાપુરમ વિસ્તાર નજીક નેશનલ હાઈવે પર એ મિની બસ સાથે એક લોરી અથડાતાં 14 જણનાં કરૂણ મરણ નિપજ્યા છે. અન્ય ચાર જણને...

આજથી 4-રાજ્યોમાં કેન્દ્ર દ્વારા કોરોનાનું ડમી રસીકરણ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દેશના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા સામુહિક રસીકરણ કાર્યક્રમ હાથ ધરવાની જોરદાર તૈયારી કરી રહી છે. સરકારે કોરોના વાઈરસ મહાબીમારીની રસી મૂકવા માટે ટ્રાયલ રન...