અમેરિકા સહિત અનેક દેશોમાં જામ્યો હેલોવીન ઉત્સવ…

અમેરિકા ખાસ કરીને તેમજ અમુક અન્ય દેશોના લોકો દર વર્ષે હેલોવીન ઉત્સવની ભારે ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવણી કરે છે. આ ઉત્સવ વખતે લોકો જાતજાતના ડરામણા લૂક બનાવીને અને લિબાસમાં સજ્જ થઈને રસ્તાઓ પર નીકળે છે. ન્યુ યોર્કમાં ગ્રીનવિચ વિલેજ હેલોવીન પરેડમાં, તેમજ હોંગકોંગ, ચીલી, ફિલિપીન્સ, ચીન 31 ઓક્ટોબર, બુધવારે લોકો ભૂત, ડાકણ, હાડપિંજર વગેરે જેવા ચિત્ર-વિચિત્ર, બિહામણા મેકઅપ કરીને, માસ્ક, કોસ્ચ્યૂમ પહેરીને કે હોલીવૂડની ફિલ્મોના પાત્રોના મુખવટા-પહેરવેશ સાથે ઉતર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]