મિલિયોનેર એશિયા પોલો કપ…

0
1385
મુંબઈમાં 17 માર્ચ, શનિવારે મહાલક્ષ્મી સ્થિત રેસકોર્સ ખાતે આયોજિત ‘મિલિયોનેર એશિયા પોલો કપ’ માટે ભારત અને આર્જેન્ટિના વચ્ચે પોલો મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોમાંચક મેચ દરમિયાન સના ખાન (ડાબેથી ત્રીજી), આરતી છાબરીયા, શેનાઝ ટ્રેઝરીવાલા, દિવ્યા ખોસલા-કુમાર જેવી બોલીવૂડ અભિનેત્રીઓ ઉપસ્થિત રહી હતી.