દીપિકા પદુકોણની પાર્ટીમાં અનેક સિતારા…

0
1997
પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘પદ્માવતી’ના ટ્રેલરને દર્શકો તરફથી મળેલા જોરદાર પ્રતિસાદની ખુશાલીમાં ફિલ્મની અભિનેત્રી દીપિકા પદુકોણે ૪ નવેમ્બર, શનિવારે મુંબઈમાં પોતાનાં નિવાસસ્થાને ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં તેનાં સહ-કલાકાર રણવીર સિંહ ઉપરાંત આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન સહિત અનેક કલાકારોએ હાજરી આપી હતી. દીપિકા, રણવીર ઉપરાંત શાહિદ કપૂર અભિનીત ‘પદ્માવતી’ ફિલ્મ આવતી ૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. (આ તસવીરમાં શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂર છે)
શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂર
ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા
સોનાક્ષી સિંહા
સૈફ અલી ખાન-અમ્રિતા સિંહની પુત્રી સારાહ અલી ખાન
સૈફ અલી ખાન-અમ્રિતા સિંહની પુત્રી સારાહ અલી ખાન
અભિષેક બચ્ચન
નિર્માતા કરણ જોહર
આલિયા ભટ્ટ
ઈશાન ખટ્ટર
રણવીર સિંહ
કૃતિ સેનન