કે.એલ. રાહુલ માટે ફાસ્ટ બોલર શોએબ અખ્તરની સલાહ…

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટેસ્ટ બોલર શોએબ અખ્તરે એક વિડિયો નિવેદનમાં ભારતને તગડી ટીમ કહી છે. સાથોસાથ, બેટ્સમેન લોકેશ રાહુલને એણે એક સલાહ આપી છે…