જોવાનું ચૂકશો નહીં… હાર્દિક પંડ્યા બતાવે છે ઈન્ડિયન ડ્રેસિંગ રૂમ

ટ્રેન્ટબ્રિજમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચને વરસાદે અટકાવી દીધી હતી ત્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને એક નવીનતા સૂઝી. એ બતાવે છે નોટિંઘમના ટ્રેન્ટબ્રિજ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો ડ્રેસિંગ રૂમ…

httpss://twitter.com/BCCI/status/1139019562496618496