Tag: world
ભારતની લોકશાહીનાં અમેરિકાએ વખાણ કર્યા
વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે અને ધર્મોની મહાન વિવિધતાનું ઘર છે.
પ્રાઈસે કહ્યું...
ન્યૂયોર્ક દુનિયાનું સૌથી મોંઘું શહેરઃ યાદીમાં ભારતના...
મુંબઈઃ અમેરિકાના આર્થિક પાટનગર ન્યૂયોર્ક વિશે એવું કહેવાય છે કે આ શહેર ક્યારેય ઊંઘતું જ નથી. આ શહેરે રહેવાની દ્રષ્ટિએ દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદીમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું...
વિશ્વના 48.7 કરોડ વોટ્સએપ યુઝર્સનો ડેટા હેક
Whatsapp ડેટા હેકઃ હેકર્સે સમગ્ર વિશ્વમાં 48.7 કરોડ વોટ્સએપ યુઝર્સનો ડેટા હેક કરીને તેને ઈન્ટરનેટ પર વેચાણ માટે છોડી દીધો છે. તેમાંથી 61.62 લાખ ફોન નંબર ભારતીયોના છે. વોટ્સએપના...
દુનિયાભરના 50-કરોડ વોટ્સએપ-યૂઝર્સનો ડેટા ચોરાઈ ગયાની આશંકા
મુંબઈઃ સાઈબરન્યૂઝ નામના એક જાગતિક નિષ્પક્ષ સાઈબર સુરક્ષા સંશોધન પ્રકાશનના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સહિત દુનિયાના 84 દેશોના લગભગ અડધા અબજ જેટલા વોટ્સએપ યૂઝર્સનો ડેટા ચોરાઈ...
ભારતની ફાર્માસ્યુટિકલ્સ નિકાસ 138% વધી: ડો. માંડવિયા
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ કહ્યું છે કે 2013-14ના એપ્રિલ-ઓક્ટોબર સમયગાળાની સરખામણીમાં 2022-23માં આ જ સમયગાળા દરમિયાન ભારતના ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રએ કરેલી નિકાસનો આંક વધીને 138 ટકા...
G 20 શિખર સંમેલન : પીએમ મોદીએ...
G 20 શિખર સંમેલન : ઈન્ડોનેશિયાના બાલી શહેરમાં આજથી જી-20 સમિટ યોજાઈ રહી છે. વિશ્વના ઘણા નેતાઓએ અહીં ભાગ લેવા માટે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જી-20માં ભાગ...
મોરબી પૂલ-દુર્ઘટના: દુનિયાભરનાં નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
મોસ્કોઃ ગુજરાતના મોરબી શહેરમાં ગઈ કાલે ઝુલતો પૂલ તૂટવાની દુર્ઘટના અંગે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઈઝરાયલના વડા પ્રધાન યાઈર લેપીડ સહિત દુનિયાના અનેક દેશોના વડાઓએ દુઃખ વ્યક્ત કર્યું...
ટીબી સામેની સામાજીક ઝૂંબેશ માટે કેડિલા ફાર્મા...
અમદાવાદઃ અત્રે ફાર્મા ઉદ્યોગની અગ્રણી કંપની કેડિલા ફાર્માસ્યુટિકલ્સને worldkings.org. દ્વારા 100 રેકોર્ડ હોલ્ડર્સમાંથી ‘બેસ્ટ રેકોર્ડ હોલ્ડર્સ’ જાહેર કરવામાં આવી છે. ગયા વર્ષે તા.24 માર્ચના રોજ ‘વર્લ્ડ ટ્યુબર્ક્યૂલોસિસ ડે’ પ્રસંગે...