Tag: world
ગૌતમ અદાણી બન્યા દુનિયાના ત્રીજા નંબરના ધનવાન
અમદાવાદઃ દુનિયામાં ટોચની અબજોપતિ વ્યક્તિઓ વિશે બ્લૂમબર્ગ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, વ્યાપાર સમૂહ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી હવે ત્રીજા નંબરે આવી ગયા છે. ફ્રાન્સના અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટને...
બાઈડન, પુતિન, ગેટ્સ સહિતના દિગ્ગજોનાં ભારતને અભિનંદન
વોશિંગ્ટનઃ આઝાદીનાં 75 વર્ષ પૂરા કરનાર ભારતને આજે તેના 76મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દુનિયાનાં અનેક દિગ્ગજો તરફથી અભિનંદન આપવામાં આવ્યા છે. આમાં અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન, રશિયાના પ્રમુખ વ્લાદિમીર...
‘ભારત જેવું સ્વતંત્ર ન્યાયતંત્ર દુનિયામાં બીજે ક્યાંય...
નવી દિલ્હીઃ ‘કાંગારું અદાલતો’ ચલાવવા બદલ દેશના વડા ન્યાયમૂર્તિ (CJI) એન.વી. રમનાએ ગઈ કાલે પ્રચારમાધ્યમોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢ્યા બાદ અને દેશમાં ન્યાયાધીશો પર કરવામાં આવી રહેલા હુમલાઓનો મુદ્દો...
ઈન્ડિયા-આઈએનએક્સના ગ્લોબલ-એક્સેસ મારફત વિશ્વનાં શેરબજારોમાં ટ્રેડિંગ કરવાની...
મુંબઈઃ વૈશ્વિક બોન્ડ્સ માર્કેટ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, હેજ ફંડ્સ અને ફ્યુચર્સમાં રોકાણ કરી ગ્લોબલ ઈન્વેસ્ટર બનો.
રોકાણકારો, શું તમારે વિશ્વનાં શેરબજારોના શેર્સ, ઈટીએફ, બોન્ડ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવું છે? તે...
વિશ્વની ઘઉંની જરૂરિયાત સંતોષે છે ભારતઃ PM...
બર્લિનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બર્લિનમાં ભારતીય સમાજને સંબોધિત કર્યો હતો. ભારતમાં હાલ સસ્તો ડેટા છે, જે કેટલાક દેશો માટે એ અકલ્પનીય છે. ભારતમાં ક્યાંય પણ પ્રવાસ કરતા સમયે...
દુનિયાનો કુલ લશ્કરી ખર્ચ $2.1-ટ્રિલિયન; ભારત ટોપ-થ્રીમાં…
સ્ટોકહોમ (સ્વીડન): દુનિયાભરના દેશો દ્વારા સૈન્ય પાછળ થતા ખર્ચનો કુલ આંક 2.1 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયો છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે વર્ષ 2021 માટે આ આંકડા રિલીઝ...
રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડનાં જન્મદિવસની ખુશીમાં બુર્જ-ખલીફાને રોશનીથી શણગારાવ્યું
દુબઈઃ પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમ અને માન્ચેસ્ટર યુનાઈટેડ ટીમના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્સને તેનાં જન્મદિવસ નિમિત્તે એક યાદગાર ભેટ આપી હતી. રોનાલ્ડોએ દુબઈમાં આવેલી વિશ્વની સૌથી...
જાપાનમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપઃ 10 ઘાયલ
ટોક્યોઃ જાપાનમાં દક્ષિણી-પશ્ચિમી અને પશ્ચિમી જાપાનમાં ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. આ શક્તિશાળી ભૂકંપમાં 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભૂકંપનું કેન્દ્ર ક્યુશુ...