Tag: Withdraws
મહિલાએ મુંડે સામે બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી
મુંબઈઃ મહારાષ્ટ્રના કેબિનેટપ્રધાન ધનંજય મુંડેપર બળાત્કારનો આરોપ લગાડનારી મુંબઈની મહિલાએ પોલીસમાં નોંધાવેલી પોતાની ફરિયાદ પાછી ખેંચી છે. એક આઇપીએસ અધિકારીએ આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે...