Home Tags Use

Tag: use

હવે વિમાનપ્રવાસ વખતે ફોન કોલ કરી શકાશે

લંડન: આપણે જ્યારે વિમાનમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે સ્માર્ટફોનને કાં તો સ્વિચ-ઓફ્ફ કરી દેવો પડે છે અથવા એને એરપ્લેન/ફ્લાઈટ મોડમાં મૂકી દેવો પડે છે. વિમાન ઊંચે આકાશમાં ઉડાણ ભરે કે...

ક્રિકેટ-બોલ પર થૂંક લગાવવા પરનો પ્રતિબંધ હવે...

મુંબઈઃ સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ ક્રિકેટ મેચો દરમિયાન બોલ પરની ધૂળ સાફ કરવા માટે થૂંક લગાડવાની રીત પર કાયમને માટે પ્રતિબંધ મૂકી દીધો છે....

કમર્શિયલ વપરાશનું LPG સિલિન્ડર 91-રૂપિયા સસ્તું થયું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સંચાલિત ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ વ્યાપારી ઉપયોગ માટેના અને 19 કિલોગ્રામ વજનના એલપીજી ગેસ સિલિન્ડરોની કિંમતમાં રૂ. 91.50નો ઘટાડો કર્યો છે. આને કારણે ગ્રાહકોને મોટી રાહત...

કર્ણાટકમાં આદેશઃ રાતે-10થી સવારે-6 સુધી લાઉડસ્પીકર બંધ

બેંગલુરુઃ ધાર્મિક સ્થળો ખાતે લાઉડસ્પીકરોના ઉપયોગ મુદ્દે હાલ ચર્ચા ચાલી રહી છે ત્યારે કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું પાલન કરીને રાજ્યમાં દરરોજ રાતે 10 વાગ્યાથી લઈને બીજા દિવસે...

‘મસ્જિદોમાં-અઝાન માટે કાયદેસર અવાજ-મર્યાદામાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરો’

મુંબઈઃ મસ્જિદના લાઉડસ્પીકરોમાંથી વગાડવામાં આવતી અઝાન સામે પોતે હનુમાન ચાલીસા વગાડશે એવું નિવેદન કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના વડા રાજ ઠાકરેએ ખળભળાટ મચાવ્યો છે ત્યારે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ...

દિવાળી-નાતાલમાં ફટાકડા ફોડવા પર કલકત્તા-હાઈકોર્ટનો સંપૂર્ણ પ્રતિબંધ

કોલકાતાઃ એક સુનાવણી વખતે કલકત્તા હાઈકોર્ટે કાલી પૂજા, દિવાળી, છઠ પૂજા, નાતાલ સહિતના આગામી તહેવારો વખતે પર્યાવરણને અનુરૂપ હોય એવા ફટાકડા સહિત તમામ પ્રકારના ફટાકડા ફોડવા અને તેના વેચાણ...

ભારતમાં કોરોના-દર્દીઓની સારવારમાં Ivermectin-દવાના ઉપયોગ સામે WHOની-ચેતવણી

જિનેવાઃ ગોવામાં કોરોનાવાઈરસ ચેપી બીમારીનો શિકાર બનેલા 18 વર્ષથી વધુની વયનાં દર્દીઓની સારવારમાં આઈવરમેક્ટિન (Ivermectin) દવા (ગોળી)ના ઉપયોગની રાજ્યના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ ભલામણ કર્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ...

ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજીઃ એરપોર્ટ પર ચહેરાની ઓળખ...

મુંબઈ - ભારતમાં વિમાન પ્રવાસીઓને રાહત મળે એવા સમાચાર છે. એવા દિવસો નજીક આવી રહ્યા છે જ્યારે એમણે એરપોર્ટ ખાતે એમની વિમાન ટિકિટ અને ઓળખપત્ર બતાવવાની જરૂર નહીં રહે...

૨૦૧૮થી ભારતમાં પણ સહેલાઈથી કરી શકાશે ડ્રોનનો...

ભારત સરકાર ડ્રોનના ઉપયોગ અંગે નિયમો ઘડવાની તૈયારીમાં છે. ડ્રોનનો ધંધાકીય હેતુઓ સર ઉપયોગ કેવી રીતે કરવો એ વિશે પણ નિયમો ઘડાશે.   કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે...