Tag: Tremors
ગુજરાતમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની...
ગુજરાતમાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ગુજરાતનું રાજકોટ હતું. ભૂકંપના આંચકા બપોરે એટલે કે 3.21 કલાકે અનુભવાયા હતા....
દિલ્હી, આસપાસના વિસ્તારોમાં ધરતીકંપના તીવ્ર આંચકા લાગ્યા
નવી દિલ્હીઃ દિલ્હી તથા NCR વિસ્તારોમાં આજે બપોરે ધરતીકંપના તીવ્ર આંચકા આવ્યા હતા. એને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં હોવાનું માલૂમ પડ્યું હતું.
શરૂઆતના અહેવાલો...
મ્યાનમાર-ભારત સરહદે 6.0નો-ભૂકંપ; કોલકાતા, ગુવાહાટી પણ ધ્રૂજ્યા
કોલકાતાઃ મ્યાનમાર-ભારત સરહદ પરના વિસ્તારોમાં સ્થાનિક સમય મુજબ આજે વહેલી સવારે 6.15 વાગ્યે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યૂરો-મેડિટરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરના જણાવ્યા મુજબ, આ ભૂકંપ મ્યાનમારના ચિન રાજ્યના થાનલાંગ નગરથી...
ગુજરાતમાં ભૂકંપનો જોરદાર આંચકો લાગ્યો; 5.8ની તીવ્રતા
અમદાવાદઃ આજે રાતે 8.13 વાગ્યાના સુમારે ગુજરાતના અનેક ભાગોમાં ધરતીકંપનો તીવ્ર આંચકો લાગ્યો હતો.
અમદાવાદ, રાજકોટ, મોરબી, કચ્છ સહિત અનેક વિસ્તારોમાંથી લોકોએ એમણે ધરતીકંપના આંચકાનો અનુભવ કર્યાની સોશિયલ મિડિયા પર...
પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં 6.3નો ભૂકંપ આવ્યો;...
નવી દિલ્હી/ઈસ્લામાબાદ - પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK)માં આજે બપોરે 6.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો અને લગભગ 4.30 વાગ્યે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં પણ એનો તીવ્ર આંચકો લાગ્યો...
મુંબઈ નજીકના પાલઘરમાં ફરી ધરતીકંપનો આંચકો આવ્યો;...
મુંબઈ - અહીંથી નજીકમાં આવેલા પાલઘર જિલ્લામાં આજે ફરી ભૂકંપનો આંચકો લાગ્યો હતો. જિલ્લાના કેટલાક ભાગોમાં આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 4.3ની નોંધાઈ હતી.
સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ...
તાજિકિસ્તાનમાં આવેલા ભૂકંપનો આંચકો દિલ્હીમાં લાગ્યો; તીવ્રતા...
નવી દિલ્હી - આજે સવારે લગભગ 8 વાગ્યે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ભૂકંપનો એક હળવો આંચકો લાગ્યો હતો. ધરતીમાં અમુક સેકંડ સુધી ધ્રુજારી રહી હતી.
યુનાઈટેડ સ્ટેટ્સ જિઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર,...
મુંબઈની પડોશના પાલઘરમાં ધરતી ફરી ભૂકંપના હળવા...
મુંબઈ - પડોશના પાલઘર જિલ્લાના કેટલાક ભાગો આજે સવારે ધરતીકંપના હળવા આંચકાથી ધ્રૂજી ગયા હતા.
સવારે 10.44 વાગ્યે આંચકો લાગ્યો હતો. રીક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.1ની નોંધાઈ હતી.
મહારાષ્ટ્રના આ...
હરિયાણામાં ભૂકંપ આવ્યો, દિલ્હીમાં આંચકો લાગ્યો; તીવ્રતા...
નવી દિલ્હી - હરિયાણાના સોનીપતમાં આજે બપોરે ભૂકંપ આવ્યો હતો. એની ધ્રૂજારી રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હી તથા આસપાના વિસ્તારોમાં પણ લાગી હતી.
ભૂકંપનો આંચકો બપોરે 3.37 વાગ્યે લાગ્યો હતો. ભૂકંપના...