Home Tags Tokyo

Tag: Tokyo

ટોક્યો-ઓલિમ્પિક્સ હોકીઃ આર્જેન્ટિનાને 3-1થી હરાવી ભારત QFમાં

ટોક્યોઃ ભારતના પુરુષોની હોકી ટીમે જોરદાર દેખાવ કરીને અહીં રમાતા ઓલિમ્પિક રમતોત્સવમાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મનપ્રીતસિંહની આગેવાની હેઠળની ટીમે આજે તેના ગ્રુપની મેચમાં આર્જેન્ટિનાને 3-1થી પરાજય...

મીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો...

મીરાબાઈએ પોતાની આ સિદ્ધિ બદલ એનાં કોચ વિજય શર્માનો આભાર માન્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અને ફોન કરીને મીરાબાઈને રજત ચંદ્રક જીતવા...

ટોક્યો ઓલિમ્પિક્સ બેડમિન્ટનઃ સિંધુની વિજયી શરૂઆત

ટોક્યોઃ ભારતની બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુએ 2020 ટોક્યો ઓલિમ્પિક્સમાં વિજયી પ્રારંભ કર્યો છે. આજે સવારે, ગ્રુપ-J માં પોતાની પ્રારંભિક મેચમાં તેણે ઈઝરાયલની ખેલાડી કેનીયા પોલીકાર્પોવાને બે સીધી ગેમમાં પરાજય...

રંગારંગ ઉદઘાટન સમારોહ સાથે ટોક્યો ઓલિમ્પિક્સનો આરંભ

ટોક્યોઃ કોરોનાવાઈરસ વૈશ્વિક મહામારીને કારણે એક વર્ષ વિલંબમાં પડેલો ઓલિમ્પિક રમતોત્સવ આજથી જાપાનના પાટનગર ટોક્યોમાં શરૂ થયો છે. નેશનલ સ્ટેડિયમમાં રંગારંગ ઉદઘાટન સમારોહ સાથે આ 32મી ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત...

ટોક્યો ઓલિમ્પિક્સઃ ભારતીય ખેલાડીઓ તાલીમસત્રમાં વ્યસ્ત

ટોક્યોઃ 23 જુલાઈથી ઓલિમ્પિક રમતોત્સવ શરૂ થવાનો છે. એમાં ભાગ લેવા માટે ગયેલાં ભારતીય ખેલાડીઓ પોતપોતાની હરીફાઈમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે હાલ સઘન પ્રેક્ટિસ કરી રહ્યાં છે અને તાલીમ...

ટોકિયો-ઓલિમ્પિક્સ-વિલેજઃ જાહેરમાં આલ્કોહોલ પર કદાચ પ્રતિબંધ મૂકાશે

ટોકિયોઃ ઓલિમ્પિક ગેમ્સ આયોજનના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે એવા અહેવાલ છે કે ગેમ્સના એથ્લીટ્સ વિલેજમાં ડાઈનિંગ તથા જાહેર વિસ્તારોમાં આલ્કોહોલ પર પ્રતિબંધ મૂકાશે. જોકે એથ્લીટ્સને એમની રૂમમાં...

ટોકિયો ઓલિમ્પિક્સમાં રમવાની સાઈના, શ્રીકાંતની આશાનો અંત

નવી દિલ્હીઃ આગામી ટોકિયો ઓલિમ્પિક્સમાં ભાગ લેવાની દેશનાં સ્ટાર બેડમિન્ટન ખેલાડીઓ - સાઈના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંતની આશા આજે સમાપ્ત થઈ ગઈ છે, કારણ કે વિશ્વસ્તરે બેડમિન્ટન રમતનું સંચાલન...

ઓલિમ્પિક્સઃ IOC અધિક મેડિકલ સ્ટાફને ટોકિયો મોકલશે

લોસાન (સ્વિટ્ઝરલેન્ડ): ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના પ્રમુખ થોમસ બેકે જણાવ્યું છે કે આ વર્ષે નિર્ધારિત ઓલિમ્પિક ગેમ્સ માટે કોરોનાવાઈરસ બીમારીને અંકુશમાં રાખવા માટે લેવામાં આવેલા પગલાંને ટેકો આપવા માટે...

ઓલિમ્પિક ક્વૉલિફાઈંગ સ્પર્ધા રદ થતાં સાઈનાને નિરાશા

હૈદરાબાદઃ આ વર્ષે નિર્ધારિત ટોકિયો ઓલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થવાના ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડીઓને આંચકો લાગ્યો છે. ઓલિમ્પિક્સ પૂર્વેની આખરી ક્વૉલિફિકેશન સ્પર્ધા – સિંગાપોર ઓપનને કોરોનાવાઈરસ બીમારીના ફેલાવાને કારણે રદ...

જાપાનમાં લોકડાઉન લંબાવાયું; ઓલિમ્પિક્સ વિલંબમાં પડી શકે

ટોકિયોઃ જાપાનમાં કોરોનાવાઈરસ બીમારીના કેસ વધી જતાં ફેલાવાને કાબૂમાં રાખવા માટે વડા પ્રધાન યોશિહીડે સુગાએ પાટનગર ટોકિયો તથા અન્ય મોટા શહેરોમાં ઈમરજન્સી લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યાની જાહેરાત કરી...