Home Tags Tokyo

Tag: Tokyo

પેરાલિમ્પિક ગેમ્સઃ ભાવિના પટેલને રજત ચંદ્રક મળ્યો

ટોક્યોઃ દિવ્યાંગજનો માટે અહીં રમાતા આંતરરાષ્ટ્રીય રમતોત્સવ પેરાલિમ્પિક ગેમ્સ-2021માં આજે મહિલાઓની ટેબલ ટેનિસ રમતમાં ભારતની ભાવિના પટેલનો ફાઈનલ મુકાબલામાં પરાજય થતાં એને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો છે. ચીનની...

ફાઇનલ મેચ માટે મને આશીર્વાદ આપોઃ ભાવિના...

આ એક મોટી સિદ્ધિ છે. દરેક કહે છે કે ચીનને હરાવવું અઘરું છે. આજે મેં સાબિત કર્યું છે કે કશું જ અશક્ય નથી. હું તમામ ભારતીયોને વિનંતી કરું છું...

ભાવિનાબહેન પટેલ ફાઇનલમાં પહોંચીઃ સિલ્વર મેડલ તો...

નવી દિલ્હીઃ ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતની ભાવિનાબહેન પટેલે ઇતિહાસ રચ્યો છે.શનિવારે ટોક્યોમાં પટેલ ક્લાસ-ચાર સેમીફાઇનલમાં ચીનની મિયાઓ ઝાંગ સામે 3-2થી જીત હાંસલ કરી હતી. એ સાથે પટેલ પેરાલિમ્પિક ટેબલ ટેનિસ...

વોટર-સ્પોર્ટ્સ એથ્લીટોને પેરાલિમ્પિક ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શનનો વિશ્વાસ

નવી દિલ્હીઃ દેશના વોટર સ્પોર્ટસનું ડેલિગેશન (દળ) –માં બે પુરુષ સ્વિમર્સ અને એક મહિલા કેનોએ સ્પ્રિન્ટ એથ્લીટ સામેલ છે, જેમને વિશ્વાસ છે કે ટોક્યો પેરાલ્પિમક ગેમ્સમાં તેઓ સૌથી શ્રેષ્ઠ...

પેરાલિમ્પિક્સઃ ભારતનાં છ એથ્લીટ ટોક્યોમાં ક્વોરન્ટીન

ટોક્યોઃ દિવ્યાંગજનો માટેનો રમતોત્સવ પેરાલિમ્પિક્સ-2021 આજથી શરૂ થયો છે. આ માટે ભારતે 54-સભ્યોનો સંઘ મોકલ્યો છે, જેમાં 24 એથ્લીટ્સ છે. આ 24માંથી 6 એથ્લીટને ટોક્યોમાં ક્વોરન્ટીન થવું પડ્યું છે....

‘મને ફિલ્મલાઈનમાં રસ નથી’: નીરજ ચોપરા (મધુર...

નવી દિલ્હીઃ બોલીવુડ ફિલ્મ દિગ્દર્શક મધુર ભંડારકર દેશના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે નવી દિલ્હી ગયા હતા. ત્યાં તેઓ દેશનાં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ-2020ના મેડલ વિજેતાઓને મળવા ઈચ્છતા હતા. તેઓ જેવેલીન...

ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાનો વિશ્વ રેન્કિંગમાં બીજો...

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા વિશ્વ રેન્કિંગમાં 1315 પોઇન્ટ સાથે બીજા ક્રમાંકે આવી ગયો છે. નીરજ ચોપડાએ સાત ઓગસ્ટે ઇતિહાસ રચ્યો હતો,...

ઓલિમ્પિક-સંઘનાં સભ્યો લાલ કિલ્લા ખાતે હાજર રહેશે

નવી દિલ્હીઃ આવતી 15 ઓગસ્ટે દેશના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અહીંના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતેના ઉજવણી કાર્યક્રમમાં હાજર રહેવાનું ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં ભાગ લેનાર તમામ ભારતીય એથ્લીટ્સને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...

નીરજ ચોપડાને ગોલ્ડ, બજરંગ પુનિયાને બ્રોન્ઝ મેડલ

ટોક્યોઃ જેવલિન થ્રો ફાઇનલમાં ભારતના ભાલાફેંક એથ્લીટ નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓલિમ્પિક ગેમ્સમાં આવી આક્રમક કરવાવાળો નીરજ બીજો ભારતીય બન્યો છે. નીરજે પહેલા થ્રોમાં 87.03 મીટર દૂર...