Tag: Tokyo
શિન્ઝો આબેના અંતિમસંસ્કારમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા
ટોક્યોઃ જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેના આજે ટોક્યોમાં યોજવામાં આવેલા અંતિમસંસ્કારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના 700 જેટલા મહાનુભાવોની સાથે હાજરી આપી હતી. અંતિમવિધિ ટોક્યોમાં નિપ્પોન બુડોકન હોલમાં...
રાજનાથ સિંહ, જયશંકર પ્રધાન સ્તરની વાટાઘાટ માટે...
નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન અને વિદેશપ્રધાન એસ. જયશંકર આ સપ્તાહે ટૂ પ્લસ ટૂ પ્રધાન સ્તરે વાટાઘાટમાં ભાગ લેવા માટે જાપાન જશે, ત્યાં તેઓ તેમની સમકક્ષ પ્રધાનો સાથે વાટાઘાટ કરશે. બંને...
નીરજ ચોપરાએ ફિનલેન્ડમાં ગોલ્ડ-મેડલ જીત્યો, ઈજામાંથી બચ્યો
કુઓર્ટેન (ફિનલેન્ડ): ભાલાફેંક રમતમાં ભારતને ઓલિમ્પિક ગેમ્સનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરાએ ગઈ કાલે ફિનલેન્ડમાં કુઓર્ટેન ગેમ્સમાં 86.69 મીટર દૂરના અંતર સુધી ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે....
ભારતનું શાનદાર કામ, ચીન નિષ્ફળઃ બાઇડન
ટોક્યોઃ રશિયા-યુક્રેન યુદ્ધ અને કોરોના રોગચાળાની વચ્ચે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રપ્રમુખોની ટોક્યોમાં મુલાકાત થઈ હતી. ટોક્યોમાં ક્વાડ લીડર્સ સમીટની બેઠક આયોજિત થઈ હતી. આ બેઠકમાં ભારતના વડા...
ભારત-જાપાન સંબંધ મજબૂત બનાવવામાં ઝેન-કૈઝનની મહત્ત્વની ભૂમિકાઃ...
ટોક્યોઃ ‘ક્વાડ’ સમૂહના દેશોના વડાઓના શિખર સંમેલન માટે અહીં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કર્યા હતા. એ વખતે એમણે કહ્યું હતું કે ભારત અને જાપાન...
ટોક્યોમાં જાપાની બાળકે મોદીને હિન્દીમાં આવકાર્યા
ટોક્યોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ક્વાડ’ શિખર સંમેલનમાં હાજરી આપવા માટે જાપાનના બે દિવસના પ્રવાસે ગયા છે. આજે સવારે ટોક્યોની એક હોટેલમાં વસાહતી ભારતીય તથા જાપાની નાગરિકોએ એમનું સ્વાગત...
ટોક્યોમાં ટ્રેનમાં શખસે ચાકુથી 17 લોકોને ઘાયલ...
ટોક્યોઃ જાપાનમાં રવિવારે એક ટ્રેનમાં જોકરના પોશાક પહરીને આવેલા શખસે ચાકુથી હુમલો કરીને 17 લોકોને ઘાયલ કરી દીધા હતા. આટલું જ નહીં, તેણે ત્યાં પણ લગાડી દીધી હતી. જેથી...
સિલ્વર મેડલવિજેતા પ્રવીણકુમારના પ્રથમ કોચ એટલે ગૂગલ
ટોક્યોઃ અહીં રમાતી પેરાલિમ્પિક ગેમ્સ-2021માં દિવ્યાંગજન પ્રવીણ કુમારે આજે પુરુષોના હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રવીણ કુમારને તેમની આ સિદ્ધિ બદલ ટ્વીટ કરીને...
ભાવિના પટેલને ગુજરાત સરકાર તરફથી રૂ.3-કરોડનું ઈનામ
અમદાવાદઃ આજે ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ-2021માં મહિલાઓની ટેબલ ટેનિસ સિંગલ્સ સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ માટે ગુજરાત સરકારે રૂ. 3 કરોડના ઈનામની જાહેરાત કરી છે. ભાવિના મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામનાં...