Home Tags Taliban

Tag: Taliban

પતિ-પત્ની રેસ્ટોરાંમાં સાથે જમી ના શકેઃ તાલિબાનનું...

કાબુલઃ તાલિબાને અફઘાનિસ્તાનના પશ્ચિમી હેરાત પ્રાંતમાં લૈંગિક અલગાંવ યોજના લાગુ કરી છે. આ નિયમ લાગુ થયા પછી પુરુષોનો પરિવારના સભ્યોની સાથે રેસ્ટોરાંમાં બેસીને જમવાની મંજૂરી નથી. વર્ચ્યુ અને પ્રિવેન્શન...

તાલિબાનનું મહિલાઓને ડ્રાઇવિંગ લાઇસન્સ ના આપવાનું ફરમાન

હેરાતઃ તાલિબાની અધિકારીઓએ અફઘાનિસ્તાનમાં મહિલાઓને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાનો ઇનકાર કર્યો છે.  અફઘાનિસ્તાન રૂઢિવાદી અને જુનવાણી તેમ જ પિતૃસત્તાત્મક દેશ છે. અહીં મોટાં શહેરોમાં મહિલાઓ માટે વાહન ચલાવવાં એ સામાન્ય...

તાલિબાને દાઢી વગરના કર્મચારીઓને ઓફિસ આવતા અટકાવ્યા

કાબુલઃ અફઘાનિસ્તાનમાં હવે દાઢી વગરના સરકારી કર્મચારીઓને ઓપિસમાં પ્રવેશ નહીં કરી શકે.સોમવારે અફઘાનિસ્તાનમાં વિના દાઢીવાળા સરકારી કર્મચારીઓને એતમની ઓફિસમાં જતા રોકવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમિરાતના પ્રિવેન્શન મંત્રાલયના પ્રતિનિધિઓએ...

તાલીબાન શામાટે બુદ્ધની મૂર્તિઓને બચાવે છે?

કાબુલઃ અફઘાનિસ્તાન દેશ આમ તો ઈસ્લામી છે અને હાલ ત્યાં કટ્ટરવાદી તાલીબાન સંગઠનનું રાજ છે. પરંતુ ચીન તરફથી મોટા પાયે આર્થિક મૂડીરોકાણ મળે અને દેશના વિકાસની ગાડી પાટા પર...

તાલીબાન સરકારે અફઘાનિસ્તાનમાં બે ચૂંટણી-પંચને બરખાસ્ત કર્યા

કાબુલઃ તાલીબાન ગ્રુપના અંકુશ હેઠળની સરકારે અફઘાનિસ્તાનમાં બે ચૂંટણી પંચોનું વિસર્જન કરી દીધું છે. એમણે શાંતિ અને સંસદીય બાબતોના મંત્રાલયો પણ બંધ કરી દીધા છે. ઈસ્લામિક એમિરેટ અફઘાનિસ્તાન દેશના...

તાલિબાનનું મહિલા કર્મચારીઓને ફરજિયાત હિજાબ પહેરવાનું ફરમાન...

કાબુલઃ તાલિબાને અફઘાનિસ્તાનમાં ઓગસ્ટમાં સત્તાનાં સૂત્રો સંભાળતાની સાથે રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. તાલિબાને અફઘાન મિડિયા માટે કેટલાય દિશા-નિર્દેશો જારી કર્યા છે, જેમાં અફઘાન સમાચાર ચેનલો તાલિબાનવિરોધી કોઈ...

નોબેલ-વિજેતા મલાલાએ બ્રિટનમાં અસર મલિક સાથે લગ્ન-કર્યાં

બર્મિંઘમ (બ્રિટન): મૂળ પાકિસ્તાનનાં અને કન્યા શિક્ષણનાં હિમાયતી તથા 2014માં 17 વર્ષની વયે નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝઈએ લગ્ન કર્યાંની ટ્વિટર પર જાહેરાત કરી છે. 24-વર્ષીય મલાલાએ અસર...

બધે ઠેકાણે શિયા-મુસ્લિમોને ટાર્ગેટ બનાવીશુંઃ ISની ચેતવણી

કાબુલઃ 60 નમાઝીઓના મરણ અને 80થી વધુને ઘાયલ કરનાર અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતની એક મસ્જિદના એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટના બે દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે ધમકી આપી છે...

અમેરિકા પાક-તાલિબાનની જુગલબંધી પર પ્રહાર કરશે

નવી દિલ્હીઃ પાકિસ્તાનને તાલિબાનની મદદ કરવાનું બહુ મોંઘું પડી શકે છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોના પરત ફર્યા પછી અમેરિકા આતંકવાદ પર સૌથી મોટા પ્રહાર કરવાની તૈયારીમાં લાગી ગયું છે. અમેરિકી...

કાબુલ માટે કમર્શિયલ-ફ્લાઈટ્સ શરૂ કરવા તાલિબાનની વિનંતી

કાબુલઃ તાલિબાન શાસિત ઈસ્લામિક એમિરેટ ઓફ અફઘાનિસ્તાને ભારતના એવિએશન સેક્ટરની નિયામક ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને પત્ર લખ્યો છે અને વિનંતી કરી છે કે ભારત સરકાર અફઘાનિસ્તાનના કાબુલ...