Home Tags Summit

Tag: summit

બાઈડનના આમંત્રણનો સ્વીકારઃ મોદી વર્ચ્યુઅલ-શિખરસંમેલનમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ પર્યાવરણ રક્ષણ વિષયે આવતી 22-23 એપ્રિલે નિર્ધારિત એક વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લેવાનું અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે, જેનો મોદીએ સ્વીકાર...

ગુવાહાટીમાં યોજાનારી જાપાન-ભારત શિખર બેઠક રદ્દ

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ થઇ રહેલા હિંસક પ્રદર્શન વચ્ચે ભારત-જાપાન વચ્ચે થનારી શિખર બેઠક રદ્દ કરવામાં આવી છે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે આ બેઠકમાં આવવાના હતા. બેઠક...

કિમ અને ટ્રમ્પ ફરી મુલાકાત માટે તૈયાર,...

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે જલદી જ બીજી શિખર વાર્તા યોજાઈ શકે છે. અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિયો અને કિમ જોંગ ઉન...

ઉત્તર અને દક્ષિણ કોરિયાના નેતાઓ વચ્ચે સપ્ટેમ્બરમાં...

સોલ- દક્ષિણ કોરિયાના પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયા અને તેના ટોચના નેતાઓ દરમિયાન ચાલુ મહિનામાં 18થી 20 સપ્ટેમ્બર દરમિયાન પ્યોંગયાંગમાં શિખર સમ્મેલન આયોજીત કરવામાં આવશે. આ...

સ્થળ અને દિવસ બાદ હવે ટ્રમ્પ-કિમની મુલાકાતનો...

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉનની મુલાકાતના સ્થળ અને દિવસ બાદ હવે મુલાકાતનો સમય પણ નક્કી કરી લેવામાં આવ્યો છે. બન્ને નેતા...

કિમ જોંગનો પત્ર મળ્યા બાદ બેઠક માટે...

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આખરે ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરવા સહમત થયા છે. હવે બંને નેતાઓ પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે મુલાકાત કરશે....

કિમ જોંગ સાથે રદ થયેલી મુલાકાત 12...

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એ વાતના સંકેત આપ્યા છે કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ સાથેની તેમની રદ થયેલી બેઠક હજી પણ તેની પૂર્વ નિર્ધારિત તારીખ એટલેકે, 12...

દેશની 400 કંપનીઓ લઇ રહી છે ભાગ,...

ગાંધીનગર- ઓટોમોબાઇલ ક્ષેત્રના રોકાણકારો-ઊદ્યોગકારો માટે ગુજરાત સંપૂર્ણ ઇકોસીસ્ટમ વેલ્યુ ચેઇન ધરાવે છે. જેનું ગૌરવ લેતાં સીએમે ACMA આયોજિત વેલ્યૂ ચેઇન સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. મેન્યૂફેકચરિંગ હબ સાથે ગુજરાત ઓટો...

પીએમ મોદી લંડનમાં કરશે ‘ભારત કી બાત,...

નવી દિલ્હી- આગામી 18 એપ્રિલે પીએમ મોદી લંડનમાં ‘ભારત કી બાત, સબ કે સાથ’ શિર્ષક હેઠળ પરિસંવાદને સંબોધન કરશે. આ અંગેની માહિતી ભારતીય જનતા પાર્ટીના વિદેશ બાબતોનો વિભાગ સંભાળતા...