Home Tags Sensex

Tag: Sensex

સેન્સેક્સમાં વર્ષનો ત્રીજો કડાકોઃ નિફ્ટીએ 16,500ની સપાટી...

અમદાવાદઃ કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના ડરને લીધે વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેથી BSE સેન્સેક્સ 1700 પોઇન્ટ કરતાં વધુ તૂટ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 530...

સેન્સેક્સ 889 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 17,000ની સપાટીની...

મુંબઈઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સાર્વત્રિક વેચવાલીથી સેન્સેક્સ 889 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 17,000ની સપાટીની નીચે સરક્યો હતો. આ ઉપરાંત વિવિધ દેશોની કેન્દ્રીય બેન્કોએ ધિરાણ નીતિનું...

સેન્સેક્સ માત્ર 166 દિવસમાં 50,000 થી 60,000

મુંબઈઃ દેશના સૌથી અત્યાધુનિક સ્ટોક એક્સચેન્જ બીએસઈમાં શુક્રવારે સેન્સેક્સે પહેલી વાર 60,000ની વિક્રમસર્જક સપાટી પાર કરી દૈદીપ્યમાન ઈતિહાસ રચ્યો હતો. સેન્સેક્સ ગઈ કાલના 59,885.36ના બંધથી ઉપલા ગેપમાં 60,158.76 ખૂલ્યો...

સેન્સેક્સ સૌપ્રથમ-વાર 59,000ને પાર, નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ

અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી અને આઇસીઆઇસીઆઇ બેન્કની આગેવાનીમાં BSE સેન્સેક્સ 418 પોઇન્ટ ઊછળીને સૌપ્રથમ વાર 59,000ની મહત્ત્વની સપાટી બંધ આવ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોના મૂડીપ્રવાહ અને યુરોપિયન બજારોમાં તેજીને...

દેશનો GDP ગ્રોથ જૂન ત્રિમાસિકમાં 20.1 ટકા

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના જૂન ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP ગ્રોથ 20.1 ટકા નોંધાયો છે. સરકારી આંકડા મુજબ એ કોઈ પણ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળોનો સૌથી શ્રેષ્ઠ ગ્રોથ છે,...

સેન્સેક્સમાં સાત મહિનામાં આશરે 6000 પોઇન્ટનો ઉછાળો

અમદાવાદઃ BSE સેન્સેક્સે જાન્યુઆરી, 2021ના 50,000થી 56,000ની દોડ 18 ઓગસ્ટ, 2021એ પૂરી કરી છે. આ સમયમાં સેન્સેક્સ 12 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સને 55,000થી 56,000ના સ્તરે પહોંચવામાં...

બ્લેક ફ્રાઇડેઃ રોકાણકારોએ પાંચ લાખ કરોડ ગુમાવ્યા

અમદાવાદઃ દલાલ સ્ટ્રીટમાં સપ્તાહના અંતિમ દિવસે સાર્વત્રિક વેચવાલીએ સેન્સેક્સમાં ગાબડું પડ્યું હતું. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 2149 પોઇન્ટ તૂટ્યો હતો. મે, 2020 પછી સેન્સેક્સનું સૌથી પ્રદર્શન છે. વધતા બોન્ડ યિલ્ડ, જિયો...

US બોન્ડ-યિલ્ડ વધતાં શેરબજારમાં કડાકોઃ સેન્સેક્સ 1500...

અમદાવાદઃ સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારોમાં ભારે મોટો ઘટાડો નોંધાયો હતો. અમેરિકાએ સિરિયા પર એર સ્ટ્રાઇક કરતાં વિશ્વભરનાં બજારોમાં વેચવાલી ફરી વળી હતી. જેથી ગઈ કાલે અમેરિકી બજારમાં ભારે...

બ્લેક-મન્ડેઃ સેન્સેક્સ 1145, નિફ્ટી 306 પોઇન્ટ તૂટ્યા

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે સ્થાનિક શેરબજારોમાં સાર્વત્રિક વેચવાલીને લીધે સેન્સેક્સ 1145 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 250 પોઇન્ટથી તૂટીને 14,750ની નીચે સરક્યો હતો. સતત પાંચમા સેશનમાં સેન્સેક્સ આશરે કુલ...

મેજિક-મન્ડેઃ સેન્સેક્સે સૌપ્રથમ વાર 52,000ની સપાટી વટાવી

અમદાવાદઃ સપ્તાહનો પ્રારંભ શેરબજારોમાં તેજી સાથે થયો હતો. તેજીવાળા ઓપરેટરોએ શેરોની જાતેજાતમાં ભારે લેવાલી કાઢતાં સેન્સેક્સે સૌપ્રથમ વાર મહત્ત્વની 52,000ની સપાટી વટાવી હતી. નિફ્ટી ઇન્ડેક્સે પણ 15,300ની સપાટી વટાવી...