Tag: sales
KFC અને પિઝ્ઝા હટનું ભારતમાં વેચાણ વધ્યું
મુંબઈઃ પશ્ચિમી વાનગીઓ ખાવાના શોખીન ભારતવાસીઓને KFC અને પિઝ્ઝા હટનું ભારે ઘેલું લાગ્યું છે એની સાબિતી છે આ બંને બ્રાન્ડનો ભારતમાં વેચાણમાં થયેલો વધારો. ગયા જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ બંને...
ઓનલાઇન શોપર બેઝની સંખ્યા 2027 સુધીમાં 40-45...
બેંગલુરુઃ દેશમાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ જે રીતે વધી રહ્યો છે, એ જોતાં ઓનલાઇન શોપર (દુકાનદાર)નો બેઝ 2027 સુધીમાં વધીને 40-45 કરોડ થઈ જશે અને મોટા ભાગના શોપર્સ ડિજિટલ શોપિંગની...
લક્ઝરી ઘરોનું વેચાણ બમણું થયું; મુંબઈ મોખરે
મુંબઈઃ વર્તમાન નાણાકીય વર્ષના પહેલા હાફમાં દેશમાં લક્ઝરી હાઉસિંગ વેચાણ બમણું નોંધાયું હતું. હાઈ-ટેક નિરીક્ષણ અને ઓટોમેટિક તાપમાન, લાઈટ અને વોઈસ કન્ટ્રોલ ફીચર્સ સહિત આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ફીચર્સવાળા...
ચીનમાં આર્થિક મંદીઃ અલિબાબાએ 10,000ને છૂટાં કર્યાં
બીજિંગઃ ચીનમાં અનેક મોટી કંપનીઓ હાલ આર્થિક મંદીની ઝપટમાં આવી છે. ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની અલિબાબા પણ આમાંથી બાકાત નથી રહી. આ કંપનીએ જૂન મહિનામાં પૂરા થયેલા ક્વાર્ટરમાં 10,000...
કેટલાંક રાજ્યોમાં ભીષણ ગરમીઃ AC કંપનીઓના વેચાણમાં...
નવી દિલ્હીઃ પશ્ચિમી રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં અને હિમાચલ પ્રદેશ અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં રવિવારે કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પૂર્વ રાજસ્થાન અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી...
મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય કમનસીબઃ અણ્ણા હઝારે
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં અનાજ-કરિયાણાની દુકાનો, જનરલ સ્ટોર્સ અને સુપરમાર્કેટમાં વાઈનના વેચાણને પરવાનગી આપતા રાજ્ય સરકારના નિર્ણય અંગે ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારેએ નારાજગી વ્યક્ત કરી છે. એમણે કહ્યું છે કે...
કોરોનાકાળમાં ગૂગલ સર્ચ, યૂટ્યૂબને રેકોર્ડ આવક થઈ
સેન ફ્રાન્સિસ્કોઃ કોરોનાવાઈરસ વૈશ્વિક રોગચાળાના ફેલાવા દરમિયાન ગૂગલ સર્ચ એન્જિન અને ગૂગલની માલિકીના ઓનલાઈન વિડિયો શેરિંગ અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ યૂટ્યૂબ પર જાહેરખબરનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ગૂગલે...
LG ઇલેક્ટ્રોનિક્સ સ્માર્ટફોન બિઝનેસ બંધ કરશે
બ્લુમબર્ગઃ સ્માર્ટફોન બનાવતી જાયન્ટ દક્ષિણ કોરિયન કંપની LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ક.ના મોબાઇલના ગ્રાહકો માટે માઠા સમાચાર છે. કંપની હવે ખોટ કરતા સ્માર્ટફોનના બિઝનેસને બંધ કરી રહી છે. કંપની હવે ભાવિ...
ઉત્તરાયણની ઉજવણીની મંજૂરી બાદ પતંગ-દોરીનું ધૂમ વેચાણ
અમદાવાદઃ રાજ્યમાં ઉત્તરાયણ ઉજવણીને લઈને હાઈકોર્ટે મંજૂરી આપ્યા પછી ઉત્તરાયણ આવતાં પહેલાંના વીક-એન્ડમાં રાજ્યમાં પતંગબજારમાં ધૂમ ખરીદી નીકળી હતી. રાજ્ય સરકારે પણ ઉતરાણના તહેવાર મામલે ગાઇડલાઇન શુક્રવારકે જાહેર કરી...
દિવાળીઃ ભારતીયોના પ્રતિબંધને કારણે ચીનને મોટી ખોટ
મુંબઈઃ કોરોના વાઈરસને કારણે નિયંત્રણો હોવાને કારણે આ વર્ષે ભારતવાસીઓની દિવાળી ઉજવણીમાં થોડોક કાપ જરૂર મૂકાયો છે, પણ ઉત્સાહ અને ઉમંગ ઓછો થયો નથી. ભારતવાસીઓએ આ વખતે જે રીતે...