Tag: Richter scale
સૌરાષ્ટ્ર, કચ્છમાં સાત કલાકમાં ધરતીકંપના 4 હળવા...
અમદાવાદ - ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં આજે બપોરે ભૂકંપના ચાર આંચકા લાગ્યા હતા. સાત કલાકમાં આ ચાર હળવા આંચકા લાગ્યા હતા.
સદ્દભાગ્યે ક્યાંય જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ...