Home Tags Remdesivir

Tag: Remdesivir

રેમડેસિવીરનું માસિક ઉત્પાદન વધીને 1.05-કરોડ: મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો અને રેમડેસિવીર ઈન્જેક્શનની માગ, એમ બંને વધી ગયા છે ત્યારે કેન્દ્રના રસાયણ અને ખાતર ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાએ આજે કહ્યું કે...

કોરોનાની દવાઓ પરથી કસ્ટમ-ડ્યુટી, GST દૂર કરાઈ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આવામાં કેન્દ્ર સરકારે સંક્રમિત દર્દીઓના જીવ બચાવવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાનારી દવાઓને...

નકલી રેમડેસિવિર ઇન્જેક્શનની ફેક્ટરી પકડાઈઃ 60-લાખનો માલ...

ગાંધીનગરઃ રાજ્યમાં  રેમડેસિવિર ઇન્જેક્શનની ફેક્ટરી ઝડપાઈ છે. રાજ્યમાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આ ફેક્ટરીમાં મોટી માત્રામાં રેમડેસિવિરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ...

માર્કેટમાંથી ખરીદતી વખતે રેમેડિસિવિરની ઓળખ આ રીતે...

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાઇરસની બીજી લહેરે કેર વર્તાવ્યો છે. આવામાં ગંભીર દર્દીઓની સારવાર માટે ડોક્ટર્સ રેમેડિસિવિર ઇન્જેક્શનની માગ કરી રહ્યા છે. કોરોના સંક્રમણ કેસો વધ્યા પછી ઓક્સિજન સિલિન્ડરને...

સુપ્રીમમાં કોરોનાની સંબંધિત દવાઓને GSTમાંથી છૂટ માટે...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં રેમડિસિવિર, ટોસિલિજુમાબ, ફેવિપિરાવિર અને અન્ય કોવિડ-19 સંબંધિત દવાઓને જેનેરિક બંધારણ તેમ જ મેડિકલ ઇક્વિપમેન્ટને GSTમાંથી છૂટ આપવા વિનંતી...

રાજ્યમાં નકલી રેમડેસિવિરનાં કાળાબજારઃ સાતની ધરપકડ

અમદાવાદઃ હાલ દેશમાં રેમડેસિવિયર ઇન્જેક્શનોની જોરદાર અછત વર્તાઈ રહી છે. જરુરિયાતમંદો તેની વ્યવસ્થા કરવા માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે આ સ્થિતિનો લાભ ઉઠાવીને કેટલાક લેભાગુ લોકોએ ઇન્જેક્શનના કાળાબજાર...

રેમડેસિવિરના કાળાબજાર કરતાં પાંચ શખસોની ધરપકડ

વડોદરાઃ રાજ્ય સહિત દેશમાં જે ઇન્જેક્શનની કોરોનાના દર્દીઓની સારવાર માટે ખૂબ જરૂરિયાતના પગલે તંગી સર્જાઈ છે એ રેમડેસિવિરની કાળાબજારનું રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ખુલ્લું...

રેમડિસિવિરના કાળા બજાર બદલ ચાર વ્યક્તિની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના યુનિટને રેમડિસિવિર અને ટોસિલિઝુમાબના કાળા બજાર થતા રોકવા માટે આપવામાં આવેલા નિર્દેશના એક દિવસ પછી રાજ્યની ક્રાઇમ બ્રાન્ચે બે અલગ-અલગ ઓપરેશન્સ દ્વારા ચાર લોકોની રેમડિસિવિરના...

રેમડેસિવીરનું ઉત્પાદન બમણું કરાશેઃ મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરમાં કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને જીવનાવશ્યક દવા રેમડેસિવીર (ઈન્જેક્શન)ની માગ ખૂબ વધી ગઈ છે ત્યારે કેન્દ્રના...

કોરોના-દર્દીઓની સંખ્યા બાબતે ગુજરાત સરકારને હાઈકોર્ટની ટકોર

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં કોરોનાવાઈરસ બીમારીના કેસોમાં આવેલા અભૂતપૂર્વ ઉછાળા અને દર્દીઓ તથા એમના પરિવારજનોને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં લઈ ગુજરાત હાઈકોર્ટે સ્વયં-હસ્તક્ષેપ કરીને એક સુઓ-મોટો જનહિત અરજી નોંધાવી છે....