Tag: Reliance Industries Limited
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નેતૃત્ત્વના 20 વર્ષ પૂરા કરતા...
મુંબઈઃ પોતાના દંતકથાસમાન ઉદ્યોગપતિ પિતા ધીરુભાઈ અંબાણીનું 2002માં નિધન થયા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની ધુરા સંભાળી લેનાર મુકેશ અંબાણીએ કંપનીના નેતૃત્ત્વપદે 20 વર્ષ પૂરા કર્યા છે. એમની આગેવાની...
ઈશા અંબાણી-આનંદ પિરામલ ટ્વિન્સનાં માતા-પિતા બન્યાં
મુંબઈઃ ઈશા અંબાણીએ ગઈ કાલે ટ્વિન્સને જન્મ આપ્યો છે. ઈશા અને આનંદ પિરામલ દીકરી આદિયા અને દીકરા કૃષ્ણાનાં માતાપિતા બન્યાં છે. મીડિયાજોગ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે, 'અમને એ...
મુકેશ અંબાણીની હત્યાની ધમકી આપનારની બિહારમાંથી ધરપકડ
મુંબઈઃ સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપની દક્ષિણ મુંબઈસ્થિત હોસ્પિટલમાં ફોન કરીને એમને જાનથી મારી નાખવાની ધમકી આપવાના પ્રકરણમાં મુંબઈ પોલીસે તપાસ કરતાં એ ફોન બિહારમાંથી આવ્યો હોવાનું માલુમ...
અંબાણીએ ગુરુવાયુર મંદિરમાં રૂ.1.51 કરોડનું દાન કર્યું
ગુરુવાયુરઃ અબજોપતિ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી હાલ દેશના અમુક પ્રસિદ્ધ મંદિરોની દર્શન-યાત્રા કરી રહ્યા છે. ગઈ કાલે એમણે કેરળના અત્રેના ગુરુવાયુરપ્પન (ભગવાન વિષ્ણુના એક અવતાર)ના...
ધીરુભાઈ અંબાણી સાથેની એ પહેલી મુલાકાત…
(પરિમલ નથવાણી)
મારા પિતરાઈ મનોજ મોદીએ મને ફોન કર્યો હતો અને મને જણાવ્યું કે શ્રી ધીરુભાઈ અંબાણીએ આપણને મળવા બોલાવ્યા છે. મારા મનમાં અનેક સવાલો જાગ્યા હતા અને આશ્ચર્ય...
રિલાયન્સે ફ્યૂચર-રીટેલ સાથેનો રૂ.24,371-કરોડનો સોદો રદ કર્યો
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ફ્યૂચર રીટેલ લિમિટેડ (FRL)ના ફ્યૂચર ગ્રુપ સાથે કરેલો રૂ. 24,371 કરોડનો વિલિનીકરણ સોદો રદ કર્યાની જાહેરાત કરી છે. તેણે દેશની શેરબજારોને આપેલી નોંધમાં જણાવ્યું છે...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઈન્ડિયા-આઈએનએક્સ પર ફોરેન-કરન્સી-બોન્ડ્સ લિસ્ટ કર્યાં
મુંબઈ તા.17 ફેબ્રુઆરી, 2022: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સૌપ્રથમ વાર તેનાં 7 અબજ યુએસ ડોલરથી અધિકનાં બોન્ડ્સ ગિફ્ટ આઈએફએસસીમાં ઈન્ડિયા આઈએનએક્સ પર લિસ્ટ કર્યાં છે. કોઈ ખાનગી ક્ષેત્રની કંપની દ્વારા લિસ્ટિંગ...
એશિયામાં હવે ગૌતમ અદાણી છે નંબર-1 શ્રીમંત
નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ રાખી દીધા છે અને એશિયામાં સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. અહેવાલો અનુસાર,...
સોલર-એનર્જી-સેક્ટરમાં એન્ટ્રી કરી રિલાયન્સ આપશે ચીનને ટક્કર
મુંબઈઃ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) હવે સોલર બિઝનેસમાં મોટા પાયે ઝંપલાવવાની છે. અબજોપતિ મુકેશ અંબાણીના નેતૃત્ત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ચીનની ચાઈના નેશનલ કેમિકલ કોર્પ (કેમચાઈના)...
કોરોનાથી ભોગ બનેલા કર્મચારીઓના પરિવારની કાળજી લેશે...
મુંબઈઃ કોવિડ-19 સંકટકાળમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) તેના કર્મચારીઓની વહારે આવી છે અને એક ઉમદા પહેલ શરૂ કરી છે. કંપનીએ કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા તેના કોઈ પણ કર્મચારીના...