Tag: Reliance Industries Limited
13-લાખ કર્મચારીઓને કોરોના-રસીઃ રિલાયન્સે શરૂ કરી વિશાળ-ઝુંબેશ
મુંબઈઃ મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીએ દેશમાં ખાનગી સ્તરે સૌથી મોટી કોરોનાવાઈરસ રસીકરણ ઝુંબેશ શરૂ કરી છે. એક નિવેદનમાં કંપનીએ કહ્યું છે કે, દેશના 880 શહેરોમાં...
ગૌતમ અદાણી છે હવે એશિયાના નંબર-2 શ્રીમંત
અમદાવાદઃ બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, અમદાવાદસ્થિત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે એશિયામાં બીજા નંબરના શ્રીમંત બની ગયા છે. એમણે ચીનના અબજોપતિ ઝોન્ગ શાનશાનને પાછળ રાખી દીધા છે. અદાણી હવે માત્ર...
રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈમાં કોવિડ સારવાર સજ્જતા વધારી;...
મુંબઈઃ મુંબઈમાં કોવિડના દરદીઓની સંખ્યામાં ઘણો મોટો વધારો થયો હોવાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું સખાવતી કાર્ય કરનારી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશને સારવાર માટેની સજ્જતા વધારી દીધી છે અને આ રોગચાળા સામેની...
ભાંગફોડિયા તત્ત્વો સામે પગલાં લેવાની રિલાયન્સ-જિયોની માગણી
મુંબઈ, 4 જાન્યુઆરી, 2021: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સહયોગી કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (આર.જે.આઇ.એલ.) દ્વારા આજે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવનારી પિટિશનમાં ભાંગફોડિયા તત્વો દ્વારા કરવામાં...
શ્લોકા આકાશ અંબાણીએ પુત્રને જન્મ આપ્યો; મુકેશ-નીતા...
મુંબઈઃ દેશના નંબર-1 શ્રીમંત અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને એમના પત્ની નીતા પહેલી જ વાર દાદા-દાદી બન્યાં છે. એમના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ આજે...
ભારતનું અર્થતંત્ર ફરી જોરમાં આવશેઃ મુકેશ અંબાણી
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ આજે કહ્યું કે ભારતીય અર્થતંત્ર ફરી જોરમાં આવશે એટલું જ નહીં, પણ એ અભૂતપૂર્વ ગતિ સાથે વિકાસ પામશે. તેમણે ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ-2020...
5G સ્માર્ટફોન રૂ.2,500-3,000માં વેચવાનો રિલાયન્સ જિયોનો પ્લાન
મુંબઈઃ રિલાયન્સ જિયો તેના 5G સ્માર્ટફોન્સ રૂ. 5,000થી પણ ઓછા ભાવે લોન્ચ કરવા ધારે છે અને ત્યારબાદ વેચાણ વધવા લાગશે તે પછી ધીમે ધીમે એની કિંમત પ્રતિ ફોન રૂ....
રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યા પાંચ ‘પોસ્ટપેઇડ પ્લસ...
મુંબઈઃ રિલાયન્સ જિયોએ ભારતીય યુઝર્સના અનુભવને વધુ સારો બનાવવા માટે નવા પાંચ પ્લાન જિયો પોસ્ટપેઇડ પ્લસ લોન્ચ કર્યા છે. જિયોના બંડલ્ડ પોસ્ટપેઇડ મોબાઇલ પ્લાનની નવી રેન્જમાં પરવડી શકે એવા...
સિલ્વર લેકે રિલાયન્સ રિટેલમાં રૂ.7500 કરોડમાં 1.75%...
નવી દિલ્હીઃ અમેરિકાની ખાનગી ઈક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટનર્સ (SLP) રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલમાં 1.75 ટકા હિસ્સો હસ્તગત કરશે. આ સોદો 7500 કરોડ રૂપિયામાં થયો છે. આ મૂડીરોકાણ...
રિલાયન્સનાં પ્રોત્સાહક પરિણામોઃ અન્ય આવકથી નફો 31...
મુંબઈઃ ટેલિકોમ ક્ષેત્રના શાનદાર પ્રદર્શન અને હિસ્સાના વેચાણ થકી મળેલી આવકના જોરે કોવિડ-19ના રોગચાળા દરમ્યાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જૂન ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ નફો નોંધાવ્યો છે. કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક...