Tag: recession
દરરોજ સરેરાશ 3,000-કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાય છે
મુંબઈઃ એક અહેવાલ મુજબ, આર્થિક મંદીને કારણે કર્મચારીઓને છૂટા કરવાની હાલ ચાલી રહેલી દોરમાં માઈક્રોસોફ્ટ, એમેઝોન અને ગૂગલ જેવી દિગ્ગજ ટેક કંપનીઓ પણ જોડાતાં ભારત સહિત દુનિયાભરમાં ટેક્નોલોજી ક્ષેત્રમાં...
મંદીના સંકેતો? Meta-Twitter પછી ડિઝની પણ કર્મચારીઓની...
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર, મેટા સહિતની ઘણી કંપનીઓમાંથી કર્મચારીઓની છટણી કર્યા બાદ હવે વોલ્ટ ડિઝનીએ પણ કડક પગલાં લીધા છે. કંપની નવી ભરતી અટકાવવા અને ઘણા કર્મચારીઓને છૂટા કરવાની...
ભારતીય અર્થંતંત્ર મંદીમાં પણ ચમકશેઃ IMF ચીફ
વોશિંગ્ટનઃ વિશ્વમાં વિકસિત દેશોમાં મંદી આવી રહી છે, ત્યારે ભારત વિશ્વમાં બધાં અર્થતંત્રોમાં ચમકદાર સિતારો બનીને ઊભરી રહ્યું છે. ભારતે 10 લાખ કરોડ ડોલરના અર્થતંત્ર બનવાના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યને હાંસલ...
વિશ્વ પર ઝળૂંબી રહ્યું છે મંદીનું જોખમઃ...
જિનિવાઃ વૈશ્વિક અર્થતંત્ર અનિશ્ચિતતા તરફ વધી રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્રમાં એક તૃતીયાંશ હિસ્સો રાખતા દેશોનાં અર્થતંત્ર આગામી વર્ષે બે ત્રિમાસિક ગાળામાં ઘટાડાતરફી રહેવાની આશંકા છે, એમ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ...
વૈશ્વિક મંદીની આશંકાએ સેન્સેક્સ 1000 પોઇન્ટથી વધુ...
અમદાવાદઃ વૈશ્વિક મંદીની આશંકાને લીધે ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા દિવસે ભારે ઘટાડો નોંધાયો હતો. US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો કરવાની આશંકાએ અને અમેરિકી કેન્દ્રીય બેન્કના પ્રમુખ જેરોમ પોવેલના...
મંદીની કોઈ સંભાવના નથી, ભારત સૌથી ઝડપી...
નવી દિલ્હીઃ દેશમાં સતત વધતી મોંઘવારી, વધતી વેપારી ખાધ અને ડોલર સામે રૂપિયામાં થતા ધોવાણ છતાં ભારત આ વર્ષે સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર હશે, એમ સરકારી સૂત્રે કહ્યું હતું....
પાકિસ્તાન, નેપાળનાં અર્થતંત્રો શ્રીલંકાને રસ્તેઃ મોંઘવારી ચરમસીમાએ
નવી દિલ્હીઃ શ્રીલંકાનું અર્થતંત્ર ખોટી નીતિઓને કારણે ખોરવાઈ ગયું છે. શ્રીલંકાનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ખાલી થઈ ચૂક્યું છે. સરકારની પાસે ચીજવસ્તુઓ આયાત કરીને દેવાંના વ્યાજ ચૂકવવા માટે નાણાં નથી....
મંદીની આશંકાથી ડોલરની સામે યુરો 20 વર્ષના...
ફ્રેન્કફર્ટઃ યુરોપિયન સંઘના 28માંથી 19 સભ્યોની સત્તાવાર કરન્સી યુરો ગઈ કાલે US ડોલર સામે 20 વર્ષના તળિયે પહોંચ્યો હતો. જેથી યુરો ઝોનમાં મંદીનું જોખમ ઝળૂંબી રહ્યું છે. 19 સભ્ય...
આર્થિક મંદી વિશે દુનિયાના દેશોને વર્લ્ડ-બેન્કની ચેતવણી
ન્યૂયોર્કઃ કોરોનાવાઈરસ મહામારીનો ફેલાવો અને ત્યારબાદ યૂક્રેન યુદ્ધ ફાટી નીકળવાને કારણે અનેક દેશોના અર્થતંત્રને ફટકો પડ્યો છે ત્યારે દુનિયાભરના દેશો પર આર્થિક મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે એવી ચેતવણી...
ઓનલાઈન જોબપોર્ટલ દ્વારા નવી નોકરી શોધવી કેટલી...
૧૯૩૦ પછીની આ સૌથી વધુ ખતરનાક વૈશ્વિક મહામંદીએ જોબમાર્કેટ ઉપર ઊંડો પ્રહાર કર્યો છે. પણ; ખરા સમયે ફરીએકવાર ટેકનોલોજીએ પોતાની અનિવાર્યતા સિધ્ધ કરી દીધી છે અને જોબસીકર્સ માટે ઓનલાઈન...