Tag: Rangoli
ચારુસેટ સંલગ્ન MTIN કોલેજ દ્વારા રંગોળી પ્રદર્શન
ચાંગા: ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ) સંલગ્ન મણિકાકા ટોપાવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ (MTIN) દ્વારા તાજેતરમાં બાળકોમાં જોવા મળતી વિવિધ જન્મજાત ખામીઓની થીમ આધારિત રંગોળી પ્રદર્શનનું...
ગુજરાતના નકશાની રંગોળી બનાવી વિદ્યાર્થીઓેએ લોકોને મતદાન...
અમદાવાદ : ગુજરાત હાલ ચૂંટણીના રંગમાં રંગાયું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે હવે આ લોકશાહીના પ્રસંગે લોકોને વિવિધ કાર્યક્રમ અને અનોખા પ્રયોગો દ્વારા લોકોને મતદાન...
દિવાળીએ શહેરમાં રંગોળીની સાથે જુદી-જુદી થીમ પર...
કોરોના રોગચાળાને કા૨ણે છેલ્લાં બે વર્ષથી લોકો દીપાવલી પર્વની ઉજવણી ધમાકેદા૨ રીતે કરી શક્યા નહોતા, દેશમાં કોરોના રસી ઝુંબેશને લીધે આ વર્ષે દીપાવલી પર્વ અનેક ઉમંગ-ઉત્સાહથી ઊજવાઈ ૨હ્યું છે.
દિવાળીની...
દિવાળીએ શહેરમાં રંગોળીની સાથે જુદી-જુદી થીમ પર...
અમદાવાદઃ કોરોના રોગચાળાને કા૨ણે છેલ્લાં બે વર્ષથી લોકો દીપાવલી પર્વની ઉજવણી ધમાકેદા૨ રીતે કરી શક્યા નહોતા, દેશમાં કોરોના રસી ઝુંબેશને લીધે આ વર્ષે દીપાવલી પર્વ અનેક ઉમંગ-ઉત્સાહથી ઊજવાઈ ૨હ્યું...
સિવિલ હોસ્પિટલમાં કોરોના-રસીકરણ મહાઝુંબેશની રંગોળી
અમદાવાદઃ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગના પ્રાંગણમાં દિવાળીના પર્વ નિમિત્તે રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળીમાં નૂતન વર્ષના આગમનની શુભેચ્છા, દીપ સાથે દેશભરમાં 100-કરોડ નાગરિકોનાં રસીકરણની તબીબી...
દેશદ્રોહનો કેસઃ કંગના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ
મુંબઈઃ દેશદ્રોહ તથા અન્ય આરોપોને લગતા કેસના સંબંધમાં સમન્સ મળ્યા બાદ બોલીવૂડ અભિનેત્રી કંગના રણોત તેની બહેન રંગોલી સાથે આજે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થઈ હતી. બંને બહેન બાન્દ્રા...
દિવાળીમાં રંગો, આકૃતિઓથી સજાવવા રંગોળી બજારમાં આવી
અમદાવાદઃ દિવાળી પર દરેક વ્યક્તિ પોતાના ઘરના આંગણામાં રંગોળી કરે છે. દિવાળીની રોનક અને ઉજવણી રંગોળી વિના અધૂરી રહે છે. દીપોત્સવીમાં ઘરના આંગણાને મનગમતા રંગો અને આકૃતિઓથી સજાવવા રંગોળી...
દિવાળીની ઉજવણીઃ રંગોળીમાં કોરોના રોગચાળાથી બચવાના સંદેશ
અમદાવાદઃ શહેરના જગતપુર નજીક નવા જ વિકસિત એવા ગોદરેજ ગાર્ડન સિટીના જુદા-જુદા એપાર્ટમેન્ટના પરિવારોએ ભેગા મળી દિવાળીના તહેવાર નિમિત્તે સોસાયટી પ્રાંગણમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ઘટાદાર વૃક્ષો અને...
સુરતમાં ‘પદ્માવતી’ રંગોળીને ટોળાએ ભૂંસી નાખી; દીપિકા...
સુરત - આગામી હિન્દી ફિલ્મ 'પદ્માવતી'ની અત્રેના એક મોલમાં બનાવવામાં આવેલી એક રંગોળીને ૧૦૦ જેટલા લોકોના એક ટોળાએ બગાડી નાખ્યાની ઘટના બની છે.
અહેવાલો અનુસાર, આ કૃત્ય જે લોકોના ટોળાએ...