Home Tags Production

Tag: Production

કોરોના-ઈફેક્ટઃ એપલને આઈફોન, આઈપેડનું ઉત્પાદન અટકાવવું પડ્યું

ક્યૂપર્ટિનો (કેલિફોર્નિયા): કોરોનાવાઈરસ રોગચાળાને કારણે દુનિયાભરમાં ચીજવસ્તુઓની પુરવઠા શ્રૃંખલાને ખૂબ જ માઠી અસર પડી છે. આ સમસ્યા અમેરિકાની અગ્રગણ્ય ટેક્નોલોજી કંપની એપલને પણ નડી છે. તેને એના લોકપ્રિય સ્માર્ટફોન...

કિંમતમાં થયેલો ઘટાડો ચા-ઉદ્યોગ પર પ્રતિકૂળ અસર...

નવી દિલ્હીઃ ચાની કિંમતો અને ઉત્પાદનમાં ઘટાડાથી ચા ઉદ્યોગ વાસ્તવિક સંકટ તરફ જવાની સંભાવના છે. ટી એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું. ચાની કિંમતો વર્ષ 2020થી કિંમતો ધીમે-ધીમે ઘટાડો થઈ...

ભારત તેલ સંશોધન, ઉત્પાદન મોટા પાયે વધારશે

અબુધાબીઃ કેન્દ્રના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, હાઉસિંગ અને શહેરી બાબતોના ખાતાના પ્રધાન હરદીપસિંહ પુરીએ અહીં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારત 2025ની સાલ સુધીમાં નવા વિસ્તારોમાં મોટા પાયે...

કેન્દ્રએ રાજ્યોથી ખાદ્ય-તેલોની જમાખોરીની કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો

નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં ખાદ્ય તેલોની કિંમતો પર અંકુશ લગાવવા સરકારે કમર કસી છે. કેન્દ્ર સરકારના જાહેર વિતરણ વિભાગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે જમાખોરો સામે કરેલી કાર્યવાહીની વિગતો...

‘મેક ઈન ઈન્ડિયા’નો તરખાટઃ લોકોમોટિવ્સનું રેકોર્ડ-ઉત્પાદન થયું

કોલકાતાઃ ભારતમાં ઈલેક્ટ્રિક લોકોમોટિવ્સ (ટ્રેન એન્જિન)નું સૌથી વધારે ઉત્પાદન પશ્ચિમ બંગાળસ્થિત ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ (CLW) કંપનીમાં થાય છે. આ કંપની ભારતીય રેલવેની લોકોમોટિવ મેન્યૂફેક્ચરિંગ ફેક્ટરી છે અને અહીં સંપૂર્ણપણે...

ટમેટાંના ભાવ તળિયેઃ મહારાષ્ટ્રમાં તો ચાર-રૂપિયે કિલો

મુંબઈઃ ટમેટાંનું ઉત્પાદન કરતા મોટા ભાગના રાજ્યોમાં જથ્થાબંધ બજારોમાં શાકફળ ટમેટાંના ભાવમાં જબ્બર કડાકો બોલી ગયો છે. સપ્લાય મબલખ પ્રમાણમાં આવતાં ટમેટાંના ભાવ ચાર રૂપિયે કિલો સુધી નીચે ઉતરી...

માંડવિયા દ્વારા રસીનો જથ્થો રવાનાઃ રસીના ઉત્પાદનવધારો...

અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં પણ કોરોના રોગચાળાની સામે કોવેક્સિન રસીનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ અંકલેશ્વરમાં આવેલા પ્લાન્ટમાં તૈયાર થયેલી કોવેક્સિનનો પ્રથમ જથ્થોનો રવાના કર્યો હતો. આ...

‘વેસ્ટમાંથી બેસ્ટ’ની મિશાલ રજૂ કરતી સુરત પાલિકા

સુરતઃ સુરત શહેરને કાપડ ઉદ્યોગનું હબ માનવામાં આવે છે. અહીં કાપડ ઉદ્યોગને ઉત્પાદન પ્રક્રિયા માટે પ્રતિદિન લાખો લિટર પાણીની જરૂર પડે છે. પાંડેસરા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ મહત્ત્વનું ટેક્સટાઇલ ક્લસ્ટર છે....

વરસાદની મોસમ માટેની ચીજવસ્તુઓના ઉત્પાદન-વેચાણની પરવાનગી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આગામી વરસાદી મોસમ માટે જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો તથા છત્રી, પ્લાસ્ટિક શીટ્સ, તાલપત્રી કે રેનકોટ જેવી ચીજો વેચતી કે રીપેર કરતી દુકાનોને કોરોનાવાઈરસ લોકડાઉન નિયંત્રણોમાં પણ...

જૂનમાં રસી-ઉત્પાદન વધશે એવી ઉદ્ધવ ઠાકરેને આશા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં 18-44 વયજૂથનાં લોકો માટે કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીકરણ ઝુંબેશને સ્થગિત કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું કે રાજ્યમાં રસીની સપ્લાય સરળ ન હોવાને કારણે...