Home Tags Politicians

Tag: politicians

સંસદ, ચૂંટણી પંચ અપરાધીઓને રાજકારણમાં આવતા અટકાવેઃ...

લખનઉઃ અલાહાબાદ હાઇકોર્ટની લખનઉની ખંડપીઠે કહ્યું હતું કે સંસદ અને ચૂંટણી પંચે રાજકારણમાંથી અપરાધીઓને દૂર કરવા માટે સામૂહિક પગલાં લેવાં જોઈએ. રાજકારણીઓએ અપરાધીઓ અને અધિકારીઓની વચ્ચેની ગેરકાયદે સાઠગાંઠને દૂર...

રાજકારણથી દૂર રહેજોઃ પાકિસ્તાન લશ્કર, ISIને જનરલ...

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવાએ એમના કમાન્ડરો તથા મુખ્ય અધિકારીઓને તેમજ જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) સાથે સંકળાયેલા અધિકારીઓને નવેસરથી આદેશ આપ્યો છે કે એમણે રાજકારણ...

શ્રીલંકાના નેતાઓ ભારત ભાગ્યા નથી: દૂતાવાસની ચોખવટ

કોલંબોઃ દક્ષિણ તરફના પડોશી ટાપુરાષ્ટ્ર શ્રીલંકામાં અભૂતપૂર્વ રાજકીય અંધાધૂંધી અને વર્ગવિગ્રહ ફેલાયો છે. હિંસાનું તાંડવ સર્જાયું છે. દેશમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. શાસકો પર જનતા સખત રોષે ભરાઈ...

વીર સાવરકરના પૌત્ર મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા માનતા...

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ‘ગાંધી-સાવરકર’ કમેન્ટ કર્યા બાદ ઊભા થયેલા વિવાદમાં અસદુદ્દીન ઓવૈસી અને સંજય રાઉત સહિત અનેક રાજકીય નેતાઓએ પોતપોતાના મંતવ્યો દર્શાવ્યા છે ત્યારે વીર સાવરકરના પૌત્ર...

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોન લક્ષ્ય નહોતાઃ NSO

જેરુસલેમઃ ઇઝરાયલની સાઇબર સુરક્ષા કંપની NSOના એક અધિકારીએ કહ્યું હતું કે વિવાદાસ્પદ પેગાસસ સ્પાયવેર ટૂલનો ઉપયોગ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોનને નિશાન બનાવવા માટે નથી કરવામાં આવ્યો. NSO ગ્રુપના અધિકારી...

મોબાઇલ ફોન હેક કરવા માટે પેગાસસ સોફ્ટવેરનો...

નવી દિલ્હીઃ એક ઇઝરાયલ કંપની NSO ગ્રુપ દ્વારા વિકસિત એક સ્પાયવેર પેગાસસનો ઉપયોગ સરકાર દ્વારા પત્રકારો અને રાજકારણી સહિત અગ્રણી હસ્તીઓની નિગરાનીના આરોપો લઈને ચર્ચામાં છે. જોકે જાસૂસીના આરોપોને...

દેશની પબ્લિક સેક્ટર બેન્કોને રાજકારણીઓથી કોણ બચાવશે?

પીએસબીને સ્વતંત્ર અખત્યાર નહિ અપાય ત્યાં સુધી તેમની કામગીરી સુધરવાની નથી ચેન્નાઈઃ ભારતીય જનતા પાર્ટી (BJP)ના તામિલ નાડુ એકમની વેબસાઈટ (http://bjptn.com) પર જણાવવામાં આવ્યું છે કે પક્ષના એકમને સરકારની વિવિધ સ્કીમ...

પહેલાં ક્રોસ વોટિંગ કર્યું અને પછી અલ્પેશ...

ગાંધીનગર- રાજ્યસભા ચૂંટણીમાં આજે મતદાન યોજાયું છે ત્યારે છેલ્લાં કેટલાક સમયથી જે વાતો હવામાં હતી તે છેવટે જમીની વાસ્તવિકતા બની છે. કોંગ્રેસના ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરનાર હોવાની ખબરો સાચી...

લોકસભા ચૂંટણી 2019: આજથી ઉમેદવારી પત્ર...

અમદાવાદ- ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ 23 એપ્રિલના રોજ એક  જ દિવસે યોજાવા જઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીઓ તથા વિધાનસભાની પેટા ચૂંટણીઓ સંબંધમાં...

ક્રિકેટના મેદાનમાંથી પડ્યા રાજકારણના મેદાનમાં…

આ છે, ભારતમાં રાજકારણમાં પડેલા અમુક ક્રિકેટરો. આ યાદીમાં લેટેસ્ટ ઉમેરો થયો છે ગૌતમ ગંભીરનો...