Tag: nomination
ભારતમાં અમેરિકી રાજદૂત તરીકે એરિક ગાર્સેટી પુનઃ...
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને લોસ એન્જેલિસના ભૂતપૂર્વ મેયર એરિક ગાર્સેટીને ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે ફરીથી નામાંકિત કર્યા છે. દેશની સંસદના ઉપલા ગૃહ સેનેટને નામાંકન ફરી મોકલ્યા બાદ વ્હાઈટ...
અંધેરી-પૂર્વ પેટાચૂંટણીમાંથી ભાજપની પીછેહઠ, ઉમેદવાર હટાવી લીધો
મુંબઈઃ અહીંના અંધેરી (પૂર્વ) વિધાનસભા મતવિસ્તારની 3 નવેમ્બરે નિર્ધારિત પેટા-ચૂંટણીમાંથી ભારતીય જનતા પાર્ટીએ પીછેહઠ કરી લીધી છે. ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ જાહેરાત કરી છે કે એમનો પક્ષ...
વડાપ્રધાનપદની રેસઃ રિશી સુનકને 20 સાંસદોનો ટેકો
લંડનઃ બ્રિટનમાં બોરીસ જોન્સને વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ એમના અનુગામી કોણ બનશે એ પ્રશ્ને સસ્પેન્સ ચાલુ છે. ભૂતપૂર્વ નાણાં પ્રધાન રિશી સુનિકે વડા પ્રધાન પદ હાંસલ કરવાની...
બાઇડને સાયન્સ સલાહકાર બનાવ્યાં એ આરતી પ્રભાકર...
નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતીય મૂળનાં અમેરિકી વિજ્ઞાની ડો. આરતી પ્રભાકરને દેશના વિજ્ઞાન અને ટેક્નોલોજી નીતિ કાર્યાલય (OSTP)ના ડિરેક્ટર તરીકે નામ સૂચવ્યું છે. જો બાઇડનનો આ પ્રસ્તાવ...
નોબેલ શાંતિ પારિતોષિક માટે ડોનાલ્ડ ટ્રમ્પના નામની...
વોશિંગ્ટનઃ ઈઝરાયલ અને સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર કરાવવા બદલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વર્ષ 2021ની સાલના નોબેલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.
બંને દેશ...
ઉદ્ધવ ઠાકરેએ વિધાન પરિષદની બેઠક માટે ઉમેદવારી...
મુંબઈઃ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાન પરિષદની બેઠકની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી આજે નોંધાવી દીધી છે. ચૂંટણી પરિણામની જાહેરાત 21 મેએ કરવામાં આવશે.
ઠાકરેએ આજે...
ઉદ્ધવ ઠાકરેના CM પદનો વિવાદઃ રાજ્યપાલના નિર્ણય...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ, એમ ત્રણ પાર્ટીના બનેલા મહાવિકાસ આઘાડી ગઠબંધનની સરકાર છે. પરંતુ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાનની ખુરશીના મામલે વિવાદ ઊભો...
રોડ શો માં થયું મોડુંઃ કેજરીવાલ ન...
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા નથી. રોડ શો માં વધારે સમય વ્યતિત થઈ જવાના કારણે અરવિંદ કેજરીવાલ આજે પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા નહોતા....
શિવસેના ઉમેદવારઃ ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ પ્રદીપ શર્મા નાલાસોપારામાંથી...
મુંબઈ - શહેરના પોલીસ દળમાંથી રાજકારણમાં પ્રવેશેલા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ઉમેદવારીની આજે શિવસેના તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે.
આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા શિવસેનાના...