Home Tags Nitin Patel

Tag: Nitin Patel

શહેરમાં પ્રતિદિન-240નાં મોત?: સ્મશાનમાં અગ્નિદાહ માટે પ્રતિક્ષા

સુરતઃ રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે સુરતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. શહેરમાં પ્રતિ દિન 240 લોકોનાં મોત થતાં હોવાનો દાવો એક રાજ્યના જાણીતા ન્યૂઝપેપર...

શહેરમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો શરૂઃ 288 માઇક્રો-કન્ટેન્મેન્ટ

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે. શહેરમાં એક જ દિવસમાં 42 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં...

ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુની મુદતમાં વધારો કરાયો

અમદાવાદઃ રાજ્યમાં સતત વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે 17 માર્ચથી 31 માર્ચ સુધી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ...

રાજ્યમાં દારૂની રેલમછેલઃ ગુનાના પ્રમાણમાં સતત વધારો

ગાંધીનગરઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે રાજ્ય વિધાનસભામાં રાજ્યનું નવમી વાર બજેટ રજૂ કર્યું હતું.. નાણાપ્રધાને વર્ષ 2021-22 માટે રજૂ કર્યું 2,27,029 કરોડનું કરબોજ વગરનું બજેટ રજૂ કર્યું...

નાણાપ્રધાન નીતિન પટેલનું વેરારહિત, પુરાંતવાળું ઐતિહાસિક બજેટ

ગાંધીનગરઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું ઐતિહાસિક બજેટ  રજૂ કર્યું હતું. તેમણે 2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જે પાછલા બજેટ કરતાં...

નાણાપ્રધાન નીતિન પટેલે પેપરલેસ બજેટ રજૂ કર્યું

ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકારનું પ્રથમ પેપરલેસ બજેટ વિધાનસભામાં આજે રજૂ થઈ રહ્યું છે. નાણાપ્રધાન નીતિનભાઈ પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ આપીને નવમી વખત બજેટ...

રાજ્યમાં કોવિડ19ના બીજા તબક્કાની રસીકરણનો પ્રારંભ

અમદાવાદઃ રાજ્યમાં અને દેશભરમાં કોવિડ-19ના રસીકરણનો પ્રારંભ પહેલી માર્ચથી શરૂ થયો છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વયના ગંભીર બીમારી ધરાવતા લોકોનું બીજા તબક્કામાં રસીકરણ...

બજેટ-સત્રનો પ્રારંભઃ નાણાપ્રધાન નવમી વાર બજેટ રજૂ...

ગાંધીનગરઃ કોરોના રોગચાળા દરમ્યાન રાજ્ય વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થશે. નાણાપ્રધાન નીતિન પટેલ ત્રીજી માર્ચે નવમી વાર બજેટ રજૂ કરશે. સત્ર દરમિયાન લવ જેહાદનું બિલ પસાર થશે. કોરોનાને...

રાજ્યનું બજેટ-પેપરલેસ હશેઃ ‘બજેટ મોબાઇલ એપ્લિકેશન’ લોન્ચ

અમદાવાદઃ કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત સરકાર પણ સૌપ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભાના બજેટ માટે રાજ્ય સરકારે એપ્લિકેશન લોન્ચ કરી છે. જેથી ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ...

સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન

રાષ્ટ્રપતિએ તેમના પ્રવચનની શરૂઆત “કેમ છો, મને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના ઉદઘાટન કરીને આનંદ થયો છે” તેવા ગુજરાતી શબ્દો સાથે કરીને ઉપસ્થિત નાગરિકોનું તાળીઓથી અભિવાદન મેળવ્યું હતું. કોવિંદે કહ્યું કે,...