Home Tags New Zealand

Tag: New Zealand

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલને વાંધો નહીં આવેઃ...

લંડનઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18-22 જૂન દરમિયાન સાઉધમ્પ્ટનના એજીસ બોલ સ્ટેડિયમમાં રમાવાની છે. પરંતુ ભારતમાં હાલ કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરને કારણે ખૂબ કેસો...

ન્યુ-ઝીલેન્ડમાં ભારતથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

વેલિંગ્ટનઃ ભારતમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસોની વચ્ચે ન્યુ ઝીલેન્ડે મોટો નિર્ણય કર્યો છે. ન્યુ ઝીલેન્ડે ભારતથી આવનારા લોકો પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવી દીધો છે. ન્યુ ઝીલેન્ડનાં વડા...

ન્યૂઝીલેન્ડની ટેસ્ટ-ટીમમાં ભારતીય મૂળના રચિન રવિન્દ્રની પસંદગી

વેલિંગ્ટનઃ ભારતીય માતા-પિતાના પરિવારમાં અને વેલિંગ્ટનમાં જન્મેલા 21 વર્ષનો ડાબોડી ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રનો ઈંગ્લેન્ડના પ્રવાસે જનારી ન્યૂઝીલેન્ડના 20-સભ્યોની ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. રચિનનો આ પહેલી જ વાર...

ભારત-ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ સાઉધમ્પ્ટનમાં રમાશે

મુંબઈઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આજે સમર્થન આપ્યું છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચ, જે લંડનના...

દક્ષિણ પ્રશાંત-મહાસાગરમાં ભૂકંપઃ કોઈ જાનમાલનું નુકસાન નહીં

વેલિંગ્ટનઃ દક્ષિણ પ્રશાંત મહાસાગરના ઊંડાણમાં 7.7ની તીવ્રતાના ભૂકંપને કારણે ઓસ્ટ્રેલિયા અને ફિજી અને ન્યુ ઝીલેન્ડ સુનામીની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે, એમ સત્તાવાળાએ કહ્યું હતું. એનું કેન્દ્ર લોયલ્ટી દ્વીપના દક્ષિણ-પૂર્વમાં...

ભારતીય મૂળના ટેક્સી-ડ્રાઈવરનો પુત્ર ઓસ્ટ્રેલિયાની T20 ટીમમાં

મેલબર્નઃ ન્યૂઝીલેન્ડમાં પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમનાર ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ટીમમાં સગીર વયના લેગ-સ્પિનર તનવીર સાન્ગાનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય વાત એ છે કે તનવીર ભારતીય મૂળના ટેક્સી...

ન્યુઝીલેન્ડના ભારતીય મૂળના સાંસદે સંસ્કૃતમાં શપથ લીધા

વેલિંગ્ટનઃ ન્યુ ઝીલેન્ડમાં હેમિલ્ટન પશ્ચિમના સંસદીય ક્ષેત્રના સભ્ય ડો. ગૌરવ શર્મા સંસ્કૃતમાં શપથ લેનાર ભારતીય મૂળના પહેલા સંસદસભ્ય અને વિશ્વના બીજા રાજકીય નેતા બની ગયા છે, જેમણે વિદેશી ધરતી પર...

ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય બાળશોષણ કૌભાંડનો પર્દાફાશ; 46-બાળકોને બચાવાયાં

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાની પોલીસે કહ્યું છે કે, એક આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન એબ્યુઝ (યૌન શોષણ) નેટવર્કની તપાસ પછી 46 બાળકોને બચાવી લેવામાં આવ્યાં છે અને આ સંદર્ભમાં 14 જણની ધરપકડ કરવામાં આવી...

પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડમાં બન્યાં ભારતીય-મૂળનાં પ્રથમ પ્રધાન

ઓકલેન્ડઃ ભારતમાં જન્મેલાં, 41 વર્ષીય પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડમાં પ્રધાન તરીકે નિમાયાં છે. તેઓ વડાં પ્રધાન જેસીન્ડા આર્ડર્નની સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યાં છે. આ સિદ્ધિ હાંસલ કરનાર તે ન્યૂઝીલેન્ડમાં ભારતીય-મૂળનાં...

કેન્સરગ્રસ્ત પિતાએ સ્ટોક્સને IPLમાં રમવા મોકલ્યો

દુબઈઃ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ એના માતા-પિતાના પ્રેમ અને આશીર્વાદ સાથે સંયુક્ત આરબ અમિરાતમાં આઈપીએલ-2020 ક્રિકેટ સ્પર્ધામાં રમવા માટે આવી પહોંચ્યો છે. એ રાજસ્થાન રોયલ્સ ટીમનો ખેલાડી છે. ઉલ્લેખનીય છે કે,...