Tag: Neeraj Chopra
નીરજ ચોપરા ભાલાફેંકની તાલીમ લેવા તૂર્કી જશે
નવી દિલ્હીઃ ઓલિમ્પિક ગેમ્સમાં ભાલાફેંક રમતમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા તૂર્કી જશે અને ત્યાંના ગ્લોરિયા સ્પોર્ટ્સ અરીનામાં આ રમતની વધારે તાલીમ લેશે. આ તાલીમ કાર્યક્રમ 61 દિવસ ચાલશે.
25...
ઓલિમ્પિક સુવર્ણચંદ્રક-વિજેતા નીરજ ચોપરા નિમાયો સ્વિત્ઝર્લેન્ડનો ‘ફ્રેન્ડશિપ...
મુંબઈઃ સ્વિત્ઝર્લેન્ડ ટૂરિઝમે ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા અને પ્રતિભાશાળી ભારતીય સ્પોર્ટ્સ સુપરસ્ટાર નીરજ ચોપરાને ‘ફ્રેન્ડશિપ એમ્બેસેડર’ બનાવ્યો છે. પોતાની આ નવી ભૂમિકામાં નીરજ ચોપરા ભારતીય પ્રવાસીઓને સ્વિત્ઝર્લેન્ડના એડવેન્ચરસ, સ્પોર્ટી અને...
નીરજ ચોપડાએ ડાયમંડ લીગ ટ્રોફી જીતીને ઇતિહાસ...
જ્યુરિચઃ ઓલિમ્પિક ચેમ્પિયન જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ સ્વિટઝર્લેન્ડના જ્યુરિચમાં ડાયમન્ડ લીગ ફાઇનલ્સ જીતીને ઇતિહાસ રચ્યો છે. તે ડાયમંડ લીગ ટ્રોફી જીતવાવાળો પહેલો ભારતીય એથ્લીટ બની ગયો છે. નીરજે 88.44...
જાપાન, અમેરિકા પછી સ્વિટ્ઝર્લેન્ડમાં નીરજે ફરી ઇતિહાસ...
નવી દિલ્હીઃ ઓલિમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાએ ફરી એક વાર ઇતિહાસ રચ્યો છે અને તે લુસાને ડાયમંડ લીગ 2022 જીતનાર પહેલો ભારતીય બની ગયો છે. નીરજે 89.08...
નીરજ ચોપરા ઈજાગ્રસ્ત, કોમનવેલ્થ-ગેમ્સમાં ભાગ નહીં લે
નવી દિલ્હીઃ બ્રિટનના બર્મિંઘમમાં 28 જુલાઈથી શરૂ થનારી 22મી કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે ભારતને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર જેવેલિન થ્રોઅર નીરજ ચોપરા ઈજાગ્રસ્ત થયો છે. એની જંઘામૂળની નસ ખેંચાઈ...
નીરજ ચોપરાએ વિશ્વ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો
યૂજીન (અમેરિકા): અહીં રમાતી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતના ઓલિમ્પિક (ટોક્યો-2020) ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ જેવેલિન થ્રો (ભાલાફેંક) રમતમાં રજત ચંદ્રક જીતીને ઈતિહાસ સર્જ્યો છે. છેલ્લા 19 વર્ષોમાં વિશ્વ...
નીરજ વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ક્વાલિફાઈ થયો
યૂજીન (અમેરિકા): ભારતના જેવેલિન (ભાલાફેંક) ઓલિમ્પિક ગોલ્ડમેડલ વિજેતા એથ્લીટ નીરજ ચોપરાએ ક્વાલિફિકેશન હરીફાઈમાં ગઈ કાલે 88.39 મીટર દૂર સુધી ભાલો ફેંકીને ભાલાફેંક રમતની વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભાગ લેવાની પાત્રતા...
નીરજ ચોપરાએ ફિનલેન્ડમાં ગોલ્ડ-મેડલ જીત્યો, ઈજામાંથી બચ્યો
કુઓર્ટેન (ફિનલેન્ડ): ભાલાફેંક રમતમાં ભારતને ઓલિમ્પિક ગેમ્સનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરાએ ગઈ કાલે ફિનલેન્ડમાં કુઓર્ટેન ગેમ્સમાં 86.69 મીટર દૂરના અંતર સુધી ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે....
નીરજ ચોપરાએ અમેરિકામાં તાલીમ શરૂ કરી
સેન ડિયેગો (કેલિફોર્નિયા): ટોક્યો ઓલિમ્પિક્સ-2021માં ભાલાફેંક (જેવેલિન થ્રો) રમતમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવનાર નીરજ ચોપરા અમેરિકામાં પહોંચી ગયો છે. અહીં તેણે ઓફ્ફ-સીઝન તાલીમ લેવાનું શરૂ કરી દીધું છે. તેણે...
ખેલરત્ન, અર્જુન, દ્રોણાચાર્ય એવોર્ડ્સનું વિતરણ
ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં કુસ્તીમાં રજતચંદ્રક જીતનાર રવિકુમાર દહિયાને ખેલરત્ન એવોર્ડ.
ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં મેન્સ હોકીનો કાંસ્યચંદ્રક જીતનાર ટીમના કેપ્ટન મનપ્રીતસિંહને ખેલરત્ન એવોર્ડ.
ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં મેન્સ હોકીનો કાંસ્યચંદ્રક જીતનાર ટીમના ગોલકીપર શ્રીજેશને ખેલરત્ન એવોર્ડ.
2020...