Tag: ‘Namaste Trump’
ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતશે, પછી કરાવશે ફાયદો
બે દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પોઝિટિવ નોટ પર પૂરી થઈ. તેમણે સીએએ અને કાશ્મીર મુદ્દે ભારતને તકલીફ થાય તેવું કોઈ નિવેદન આપ્યું નહિ. મંગળવારે તેમણે...
પાકિસ્તાને આતંકવાદ ખતમ કરવો જ પડશેઃ ટ્રમ્પ
નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સાંજે પત્રકારો સાથે અનેક મુદ્દે વાતચીત કરી હતી. દિલ્હીમાં CAA વિરુદ્ધ ચાલી રહેલી હિંસા પર અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું...
રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રમ્પ દંપતિનું શાહી સ્વાગત
ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા સાથે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.
રાષ્ટ્રપતિ ભવનથી ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા સાથે રાજઘાટ ગયા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીને...
રાષ્ટ્રપતિ ભવનમાં ઈવાંકા ટ્રમ્પનો અલગ અંદાજ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસીય ભારત પ્રવાસ દરમ્યાન તેમની પુત્રી ઈવાંક છવાઈ ગઈ છે. આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રમ્પના સત્તાવાર સ્વાગત દરમ્યાન પણ ઈવાંકા સાથે લોકો સેલ્ફી લેતા...
ગાંધીના વિચારોનું અદભૂત ભારત: રાજધાટ પર ટ્રમ્પ
નવી દિલ્હી: ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા સાથે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી...
દિલ્હીઃ મેલાનિયાએ ‘હેપીનેસ ક્લાસ’ની મુલાકાત લીધી
નવી દિલ્હીઃ અમેરિકાનાં પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પ નાનકપુરામાં દિલ્હી સરકારની એક સ્કૂલની મુલાકાત લેવા પહોંચ્યાં હતાં. મેલાનિયા ટ્રમ્પ સ્કૂલના દરવાજા પાસે ખુશ (હેપ્પી) થઈ ગયાં, જ્યારે એક નાના બાળકે...
શા માટે કોંગ્રેસ નેતા નહીં જોડાય ટ્રમ્પ...
નવી દિલ્હી: લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સરકાના વલણને લઈને નારાજ છે. ચૌધરી મંગળવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આયોજીત કરવામાં આવી રહેલા...
તાજ ભારતની સમૃધ્ધ સંસ્કૃતિનું પ્રતીકઃ ટ્રમ્પ
નવી દિલ્હીઃ ભારત પ્રવાસે આવેલા ટ્રમ્પ દંપતીએ આગ્રામાં તાજ મહેલની મુલાકાત લીધી હતી. તેમની સાથે તેમની પુત્રી ઇવાન્કા અને જમાઈ જેરેડ કુશનેર પણ સાથે હતા. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન...
નમસ્તે ટ્રમ્પ: ટ્રમ્પે પોતાના સંબોધનમાં બોલીવૂડની ફિલ્મોનો...
અમદાવાદ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા અને છવાઈ ગયા. બપોરે મોટેરા સ્ટેડિયમમાં તેઓ એમના પત્ની અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
મેલેનિયાની મુલાકાત: કેજરીવાલની ગેરહાજરી અંગે યુએસ દૂતાવાસનો...
નવી દિલ્હી: અમેરિકન દૂતાવાસે રવિવારે કહ્યું કે, દિલ્હીની સરકારી શાળામાં અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પના પ્રવાસ દરમ્યાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હાજરીને લઈને અમને કોઈ વાંધો...