Home Tags Migrant workers

Tag: migrant workers

દિવ્યાંગ ચિત્રકારે સોનૂ સૂદને ચિત્ર અર્પણ કર્યું

અમદાવાદઃ કોરોનાની મહામારીમાં લાખો શ્રમિકોએ સ્થળાંતર કર્યું. પોતાના વતન પહોંચવા માટે માર્ગો પર હેરાન પરેશાન થતા શ્રમિકોને ફિલ્મ અભિનેતા સોનૂ સૂદે ખૂબ જ મદદ કરી હતી. શ્રમિકોને લોકડાઉન સમયે...

રાજ્યો ‘વન નેશન વન રેશન કાર્ડ’ની યોજના...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોને લઈને આદેશ આપતાં કહ્યું હતું કે બધાં રાજ્યો જુલાઈ, 2021 સુધી એક નેશન એક રાશન કાર્ડ યોજના લાગુ કરે. કેન્દ્રને રાજ્યોને વધારાના અનાજની...

ગુજરાતમાં લોકડાઉનનો ગભરાટઃ હજારો પરપ્રાંતીય શ્રમિકોની હિજરત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંકટ ઘેરું બન્યું છે. કોરોનાવાઈરસના રોજ સેંકડો નવા કેસ નોંધાય છે. તે છતાં હજી પણ રાજ્ય સરકારે લોકડાઉન ઘોષિત કર્યું નથી, પરંતુ એની અફવાઓ સોશિયલ મિડિયા...

સોનિયાનો PMને પત્રઃ કોરોનાની દવાઓને GSTમાંથી રાહત...

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું છે કે કોવિડ-19ની સારવાર અને દવાઓને GSTમાંથી રાહત આપવામાં આવે તેમ જ યોગ્યતા ધરાવતા સ્થાનાંતરિત મજૂરોનાં...

સોનૂ સૂદ ફિલ્મના પડદા પર બનશે ‘કિસાન’

મુંબઈઃ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં 40 દિવસોથી ખેડૂતો કૃષિ કાયદાઓ સામેના વિરોધમાં આંદોલન-ધરણા કરી રહ્યા છે તેવામાં બોલીવૂડ દિગ્દર્શક ઈ. નિવાસ કિસાન વિષયને લઈને એક ફિલ્મ બનાવવાના છે. આ ફિલ્મમાં...

રાજકારણમાં પ્રવેશવાનો હાલને તબક્કે વિચાર નથીઃ સોનૂ...

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદે ચોખવટ કરી છે કે હાલને તબક્કે રાજકારણમાં પ્રવેશવાનો એનો કોઈ વિચાર નથી, કારણ કે અભિનેતા તરીકે એણે હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. એક...

પ્રવાસી મજૂરોને વતન પહોંચાડવા અમિતાભે 6 ફ્લાઈટ્સ...

મુંબઈઃ દેશભરમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે કેન્દ્ર સરકારે જ્યારથી લોકડાઉન લાગુ કર્યું છે ત્યારથી પરપ્રાંતીય કામદારો-મજૂરોને એમના વતન રાજ્ય-શહેરમાં પહોંચાડવા માટે બોલીવૂડની અનેક હસ્તીઓ મદદ કરવા આગળ આવી...

કોરોના સામેની લડાઈ લાંબી છે: મોદી (‘મન...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 'મન કી બાત' રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. એમણે કહ્યું હતું કે કોરોના વાઈરસ (કોવિડ-19) રોગચાળા સામેની લડાઈ લાંબી...

પ્રવાસી મજૂરો મામલે રાજ ઠાકરેએ યોગી આદિત્યનાથને...

મુંબઈઃ ઉત્તર પ્રદશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા રાજ્યના પ્રવાસી શ્રમિકોને લઈને કરવામાં આવેલી ટિપ્પણી પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કડક પ્રતિક્રિયા આપી છે. રાજ ઠાકરેએ કહ્યું કે,...

લોકડાઉનને પગલે ચા ઉદ્યોગને રૂ. 2000 કરોડનું...

કોલકાતાઃ  કોવિડ-19ના સંક્રમણને લીધે દેશભરમાં જાહેર થયેલા લોકડાઉનને કારણે ચાના બગીચામાં ઉત્પાદન કાર્ય ખોરંભે ચઢી ગયું હતું. ઉદ્યોગના અનુસાર લોકડાઉનને કારણે દેશમાં ચાના ઉત્પાદનમાં 80 મિલિયન (800 કિલો)નો ઘટાડો...