Home Tags Manufacturing

Tag: Manufacturing

કેમિકલ ફેક્ટરીમાં ધડાકા બાદ આગઃ સાત જણ...

વડોદરાઃ નંદેસરી વિસ્તારમાં આવેલી દીપક નાઇટ્રેટ કંપનીના એક યુનિટમાં ગઈ કાલે સાંજે ધડાકા સાથે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં સાત કામદારોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અન્ય 700 કામદારોને...

સુઝુકી મોટર બહુચરાજીમાં રૂ. 10,445 કરોડનું મૂડીરોકાણ...

અમદાવાદઃ જાપાની ઓટોઉત્પાદક સુઝુકી મોટર કોર્પોરેશન રાજ્યના બહુચરાજીમાં વર્ષ 2026 સુધીમાં રૂ. 10,445 કરોડનું મૂડીરોકાણ કરશે. કંપની રાજ્યમાં ઇલેક્ટ્રિક વેહિકલ્સ માટે સ્થાનિકમાં ઇલેક્ટ્રિક્ટ વાહનો માટે બેટરીનું ઉત્પાદન કરશે. કંપનીએ...

સરકારનો ટેસ્લાને જવાબઃ બજાર ભારતનું, રોજગારી ચીનને

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા પર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારે ટેસ્લાની વેપાર કરવાની તરાહ પર સવાલો ઊભા કર્યા હતા. ટેક્સમાં રાહતની માગ કરી રહેલી...

સર્વશ્રેષ્ઠ કાર્યસ્થળઃ પિડિલાઈટ કંપનીએ મેળવી સિદ્ધિ

મુંબઈઃ ફેવિકોલ જેવા ચીકણા (એડહેસીવ) પદાર્થોનું ઉત્પાદન કરતી મુંબઈસ્થિત કંપની પિડિલાઈટ ઈન્સ્ટ્રિઝ લિમિટેડને ભારતના મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રમાં કામ કરવા માટે સર્વશ્રેષ્ઠ સ્થળ હોવાનું 'ગ્રેટ પ્લેસ ટુ વર્ક' સંસ્થા તરફથી પ્રમાણપત્ર...

ટાટા મોટર્સે EV સબસિડિયરી કંપનીની રચના કરી

નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ ઓટો ઉત્પાદક કંપની ટાટા મોટર્સે જાણ કરી છે કે કંપનીએ તેની સંપૂર્ણ સબસિડિયરી કંપનીની રચના કરી છે, જેનું નામ ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિ (TPEML)....

અસ્થમાની દવાની કિંમત વધારવા દેવા સિપ્લાની વિનંતી

મુંબઈઃ અસ્થમા તથા શ્વાસને લગતી અન્ય બીમારીઓની દવાઓના ઉત્પાદન ખર્ચમાં 300 ટકાનો વધારો થયો હોવાથી આ દવાઓની કિંમતમાં વધારો કરવા દેવાની દવા ઉત્પાદક કંપની સિપ્લાએ કેન્દ્ર સરકાર પાસે પરવાનગી...

‘મેક ઈન ઈન્ડિયા’નો તરખાટઃ લોકોમોટિવ્સનું રેકોર્ડ-ઉત્પાદન થયું

કોલકાતાઃ ભારતમાં ઈલેક્ટ્રિક લોકોમોટિવ્સ (ટ્રેન એન્જિન)નું સૌથી વધારે ઉત્પાદન પશ્ચિમ બંગાળસ્થિત ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ (CLW) કંપનીમાં થાય છે. આ કંપની ભારતીય રેલવેની લોકોમોટિવ મેન્યૂફેક્ચરિંગ ફેક્ટરી છે અને અહીં સંપૂર્ણપણે...

માંડવિયા દ્વારા રસીનો જથ્થો રવાનાઃ રસીના ઉત્પાદનવધારો...

અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં પણ કોરોના રોગચાળાની સામે કોવેક્સિન રસીનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ અંકલેશ્વરમાં આવેલા પ્લાન્ટમાં તૈયાર થયેલી કોવેક્સિનનો પ્રથમ જથ્થોનો રવાના કર્યો હતો. આ...

કેન્દ્રએ અંકલેશ્વરમાં કોવાક્સિન પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી

અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ઘોષણા કરી હતી કે કેન્દ્ર દ્વારા કોવેક્સિનનું ઉત્પાદન ગુજરાતના અંકલેશ્વરમાં પણ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ભારત બાયોટેક દ્વારા નવો પ્લાન્ટ અંકલેશ્વરમાં સ્થાપવામાં...

મિઠાઈઓ પર ઉત્પાદનની તારીખ દર્શાવવાના નિયમ સામે...

કોલકાતાઃ આજે 1 ઓક્ટોબરથી તમામ પેક ન કરાયેલી (ખુલ્લી રાખેલી) મિઠાઈઓ ઉપર પણ તે કઈ તારીખ સુધી ખાવા માટે આરોગ્યપ્રદ છે એ (best-before તારીખ) દર્શાવવાનો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ...