Tag: Lashes
ઈરાનની એક મહિલા વકીલને 38 વર્ષની જેલ...
તહેરાનઃ ઈરાનની જાણીતી મહિલા વકીલને સાત અલગ-અલગ મામલાઓમાં 33 વર્ષની જેલ અને 148 કોરડા ફટકારવાની સજા મળી છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત માનવાધિકાર વકીલ નસરીન સોતેદેહને આ સજા સંભળાવવામાં આવી છે....