Tag: Konkan coast
ડિસેમ્બરથી મુંબઈ-ગોવા વચ્ચે ફેરી સર્વિસ શરૂ થશે
મુંબઈગરાંઓને મોજમજા અને આનંદ માણવા માટે રમણીય એવા ગોવામાં જવા માટે હવે એક વધુ મનોહર દ્રશ્યોવાળો અને ગીચતાથી મુક્ત એવો સમુદ્રી રૂટનો વિકલ્પ મળવાનો છે. આવતા મહિનાથી મુંબઈવાસીઓ માટે...