Home Tags Kolkata Knight Riders

Tag: Kolkata Knight Riders

2012 બાદ ચેન્નાઈ-કોલકાતા ફરી આઈપીએલની ફાઈનલમાં

શારજાહઃ સાત ઓવરમાં ઢગલાબંધ (6) વિકેટ ગુમાવવા છતાં કોલકાતા નાઈટ રાઈડર્સે ગઈ કાલે આઈપીએલ-2021ની ક્વોલિફાયર-2 મેચમાં દિલ્હી કેપિટલ્સને 3-વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. હવે આવતીકાલે દુબઈમાં રમાનાર ફાઈનલમાં ઓઈન...

‘મુંબઈ ઈન્ડિયન્સના રોહિત, હાર્દિક સાજા થઈ ગયા...

અબુધાબીઃ આઈપીએલ-2021ના દ્વિતીય ચરણની મેચો યૂએઈમાં રમાઈ રહી છે, પરંતુ ગયા વર્ષની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 19મીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં સ્વાસ્થ્યના કારણોસર...

મનોજ તિવારીઃ ક્રિકેટરમાંથી બંગાળમાં બેનરજી સરકારમાં પ્રધાન

કોલકાતાઃ મમતા બેનરજીએ સતત ત્રીજી મુદતમાં પશ્ચિમ બંગાળમાં સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં છે. એમની ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ હાલમાં જ યોજાઈ ગયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી હાંસલ કરી...

કોલકાતાના અનેક ખેલાડીઓને કોરોના થતાં IPL-મેચ મુલતવી

અમદાવાદઃ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના અનેક ખેલાડીઓ કોરોનાવાઈરસ બીમારીનો શિકાર બનતાં ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલ રમાતી 14મી મોસમમાં અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેની અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે...

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પેટ કમિન્સે 50,000-ડોલર દાનમાં આપ્યા

કોલકાતાઃ ઓસ્ટ્રેલિયા અને આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ઓલરાઉન્ડર પેટ કમિન્સ પણ કોરોનાવાઈરસ બીમારીના બીજા મોજામાં સંઘર્ષ કરી રહેલા ભારતની મદદે આવ્યો છે અને પીએમ-કેર્સ ફંડમાં 50 હજાર ડોલર...

શુભમન ગિલના ટેમ્પરામેન્ટ, સ્ટ્રોકફુલ રમતના કમિન્સે વખાણ...

મેલબર્નઃ ભારતીય ક્રિકેટ ટીમે અહીં બીજી ટેસ્ટ મેચ જીતીને એડીલેડમાં પહેલી ટેસ્ટમાં મળેલી હારનો ઓસ્ટ્રેલિયા પર સરસ બદલો લઈ લીધો છે. બીજી મેચમાં ઓપનર તરીકે શુભમન ગિલે ઘણાયને પ્રભાવિત...

IPL2020: ચેન્નાઈ, મુંબઈ, બેંગલોર ટીમ યૂએઈ જવા...

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી આવૃત્તિ રમવા માટે આજે સ્પર્ધાની ત્રણ ટીમ - ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ખેલાડીઓ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)ના દુબઈ...

ભારતીય ટીમનો બોલિંગ કોચ બનવા માગે છે...

મુંબઈઃ પાકિસ્તાનનો ભૂતપૂર્વ ટેસ્ટ ફાસ્ટ બોલર શોએબ અખ્તર અવારનવાર એવા નિવેદનો કરતો રહે છે જેને કારણે એ ચર્ચામાં રહે છે. હવે એણે એક નવી વાત કરી છે. એણે ભારતીય ક્રિકેટ...

કોરોના સામેના જંગમાં મદદ માટે આગળ આવ્યો...

Juhi Chawla Mehta and Jay Mehta મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ કોરોના વાઈરસ સામેની લડાઈમાં ઝુકાવી દીધું છે અને જાહેરાત કરી છે કે પોતે કોરોનાથી પીડિત લોકોની પોતાનાથી સંભવિત...

રોઝ વેલી કૌભાંડઃ શાહરૂખ ખાનની કંપનીની સંપત્તિ...

મુંબઈ - કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ રોઝ વેલી ચિટ ફંડ કૌભાંડ દ્વારા મની લોન્ડરિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ 3 કંપનીઓની રૂ. 70.11 કરોડની કિંમતની સ્થાવર અને જંગમ...