Home Tags Jitu Vaghani

Tag: Jitu Vaghani

પદ્મશ્રી ડો. તેજસ પટેલ, સુધીર શાહ સહિત 40 ડોક્ટર ભાજપમાં જોડાયા

અમદાવાદ- ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા ઝૂંબેશ ચાલી રહી છે. ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં 40 ડોક્ટરો ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાનાર ડોક્ટરોમાં અનેક જાણીતા ડોક્ટર પણ...

ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો ભાજપમાં જોડાયા

સુપ્રસિધ્ધ ગાયિકા ભૂમિ પંચાલ, સનેડો ફેઇમ એક્ટ્રેસ રિયા પંચાલ, સુપ્રસિધ્ધ ગુજરાતી ફિલ્મ ‘‘છેલ્લો દિવસ’’ના રિધમ ભટ્ટ, નદીમ વઢવાણીયા તથા ડિરેક્ટર જીગ્નેશન મકવાણા ભાજપામાં જોડાયા. ભાજપના સંગઠન પર્વ-૨૦૧૯ અંતર્ગત ભાજપાની સદસ્યતા...

મુખ્યપ્રધાન સીએમ રુપાણી સહિત ગુજરાતવાસીઓએ સુષ્મા સ્વરાજને અર્પી શ્રદ્ધાંજલિ…

ગાંધીનગરઃ ભારતના પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. ત્યારે દેશ-વિદેશના અનેક મોટા નેતાઓ સહિત અનેક અગ્રણી લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક સરળ વ્યક્તિત્વ અને એક...

કૉંગ્રેસના ડૂબતા વહાણમાંથી કૅપ્ટન સૌપ્રથમ કૂદી પડ્યાં: શિવરાજસિંહ ચૌહાણ

ગાંધીનગર-  ભાજપના ‘‘સંગઠન પર્વ-૨૦૧૯’’ના સદસ્યતા વૃદ્ધિ ઝૂંબેશ અંતર્ગત સંગઠન પર્વના રાષ્ટ્રીય સંયોજક અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. રવિવારે તેઓ સૂરત એરપોર્ટ...

લોકગાયિકા કિંજલ દવેએ કેસરીયો ધારણ કર્યો, લોકોનેે કરી અપીલ…

અમદાવાદ- ગુજરાતની લોક ગાયિકા કિંજલ દવે પોતાના ગીતોને લઇ હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે વધુ એક વખત કિંજલ દવેએ સૌ કોઇને ચોંકાવી દીધાં છે. મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર ખાતે આવેલા...

જૂનાગઢ, બોટાદ કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા

ભાજપની સંગઠન પર્વ સદસ્યતા ઝૂંબેશ હેઠળ ભાજપ પ્રદેશ કાર્યાલય ‘‘કમલમ્’’ ખાતે રાજ્ય સરકારના ઉર્જા પ્રધાન સૌરભ પટેલની ઉપસ્થિતિમાં બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના ૬ સભ્યો ભાજપામાં જોડાયા હતા. સૌરભ પટેલે ભાજપાનો...

કમલમ્ ખાતે ‘‘સદસ્યતા અભિયાન’’…

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં ‘‘શ્રી કમલમ્’’ ખાતે ‘‘સદસ્યતા અભિયાન’’ અંતર્ગત વિવિધ મોરચાઓ તથા સેલ તેમજ વિભાગ-પ્રકલ્પની સંયુક્ત પ્રદેશ બેઠક તથા વિસ્તારકોની બેઠક યોજાઇ હતી. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ...

કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા: ભાજપ-કોંગ્રેસ તેમ જ આર્થિક નિષ્ણાતોએ કેવું ગણાવ્યું…

અમદાવાદ- મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે. આ બજેટ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે. બજેટમાં એવી ઘણી જાહેરાત કરવામાં આવી છે જેની સીધી...

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યાં જીતુ વાઘાણી

ગાંધીનગર- લોકોસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા હવે અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કે પાર્ટીના પ્રચાર-પ્રસારને લઈને પશ્ચિમ બંગાળના...

લોકસભા ચૂંટણી ટિકિટ માટે આજે કરાશે 11 બેઠકોની સમીક્ષા

ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુર, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ ત્રણ દિવસ...

TOP NEWS