Home Tags Gujrat

Tag: gujrat

એક-બે દિવસ નોનવેજ ખાધા વગર રહી શકાયઃ...

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે તહેવારોમાં કતલખાનાં બંધ કરવાના નિર્ણયની સામે દાખલ થયેલી અરજી પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે લોકો એક-બે દિવસ માંસ ખાધા વગર રહી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ...

પશુઓમાં લમ્પી વાઇરસને મુદ્દે કેન્દ્ર-રાજ્ય વચ્ચે સંકલનનો...

અમદાવાદઃ રાજ્યમાં પશુઓમાં લમ્પી વાઇરસે માઝા મૂકી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1431 પશુઓનાં મોત થયાં છે. કચ્છમાં સૌથી વધુ 37,414 કેસ નોંધાયા છે. કચ્છમાં આ રોગથી 58 પશુઓનાં મોત...

ડેમમાંથી પાણી છોડાતાં તાપીનાં કાંઠાના ગામડાને સાબદાં...

અમદાવાદઃ રાજ્યમાં અષાઢી મહિનામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં પડેલા ઉપરવાસમાં ભારે વરસાદે ઉકાઈ ડેમમાં પુષ્કળ પાણીની આવક...

શ્રવણતીર્થ દર્શન યોજનામાં ૭૫ ટકા સુધીની સહાય...

અમદાવાદઃ રાજ્યના ગરીબ-મધ્‍યમ વર્ગના લોકો આર્થિક સંકડામણના કારણે ધર્મ સ્‍થળોના પ્રવાસથી વંચિત ન રહે એ માટે અને વૃદ્ધ અને વરિષ્‍ઠ નાગરિકો રાહત દરે યાત્રાધામોના દર્શન કરી શકે એ માટે...

કરબોજ વગરનું AMCનું ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરાયું

અમદાવાદઃ રાજયમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે, જેને લક્ષીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા દ્વારા...

પરિમલ નથવાણીનો ગીર, ગીરના સિંહો માટેનો પ્રેમઃ...

ઉદ્યોગપતિ પરિમલ નથવાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડન્ટ છે, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઈસ-પ્રેસિડન્ટ છે અને રાજ્યસભાના સદસ્ય છે. પરંતુ પરિમલભાઈ વન્યજીવન અને ખાસ કરીને જંગલના રાજા...

ASI માતાએ DSP પુત્રને સલામ કરી, ફોટો...

અમદાવાદઃ ‘મા તુજે સલામ’ હિન્દી ફિલ્મના ગીતને રાજ્યના જૂનાગઢમાં માતા અને પુત્રએ સાકાર કર્યું છે. સ્વતંત્રતા દિવસે પોલીસ ઇન્સ્પેક્ટર માતાએ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેટ ઓફ પોલીસને સલામ કરી ત્યારે માહોલ ભાવુક...

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના 7-શહેરોમાં કોરોના લોકડાઉન

લાહોરઃ પાકિસ્તાનમાં કોરોના વાઈરસના કેસો ફરી વધી ગયા છે. રોગચાળાનું ત્રીજું મોજું આવ્યું છે. પંજાબ પ્રાંતના સાત મોટા શહેરોમાં આવતીકાલે, સોમવારથી લોકડાઉન લાગુ કરવાનો પ્રાંતીય સરકારે નિર્ણય લીધો છે....

10-12ના વિદ્યાર્થીઓ માટે 11 જાન્યુ.થી સ્કૂલો શરૂ

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ધોરણ 10-12 ધોરણની સ્કૂલો 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, એવી રાજ્યમાં શાળાઓ ખૂલવા અંગે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી છે. આ સાથે જ...

ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાય

જૂનાગઢ: આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળીના દિવસોમાં યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. જેથી વર્ષોથી યોજવામાં આવતી જૂનાગઢની...