Tag: GTU
GTUએ લર્નવર્ન સાથે MoU પર હસ્તાક્ષર કર્યા
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા 2007માં સ્થપાયેલી ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી એક અગ્રણી શૈક્ષણિક અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, જેણે નવા વિચારોને પ્રેરિત કર્યા છે. GTUએ લર્નવર્ન (Learnvern) સાથે ભાગીદારી માટે એક...
રાજ્યમાં ધીમા રસીકરણથી GTUના વિદ્યાર્થીઓઓ ચિંતામાં
ગાંધીનગરઃ નવેમ્બરમાં થનારી શિયાળુ સેમિસ્ટરની પરીક્ષા માટે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)ના વિદ્યાર્થીઓ રાજ્યમાં શરૂ થયેલા 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને માટે શરૂ થયેલા રસીકરણના રાજ્ય સરકારના નિર્ણય પછી ચિંતિત...
અમદાવાદમાં રમાઈ બેડમિન્ટન ચેમ્પિયનશિપ, આ વિજેતાઓનો વાગ્યો...
અમદાવાદ-યુવાનોમાં ખેલપ્રીતિ હોય એ સામાન્ય છે, એમાં શૈક્ષણિક સંસ્થાનોના નેજા હેઠળ રમતકૌશલ્ય દર્શાવવાની તક મળે એટલે ખેલાડીઓમાં રાજીપો વરતાઈ આવે. અમદાવાદની ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દ્વારા આયોજિત એક ઇવેન્ટમાં વિદ્યાર્થીઓનું...
ડિઝાઇન ઇનોવેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં 7 નવા કોર્સ...
અમદાવાદ- જીટીયુ દ્વારા ડિઝાઇન ઇનોવેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને અત્યાધુનિક ટેકનિકથી અવગત રાખવા માટે સાત નવા કોર્સની શરૂઆત કરવામાં આવી છે. સીરીઝના રૂપમાં શરૂ થવા જઇ રહ્યાં છે. આ કોર્સની...
જીટીયુની UFM કમિટી દ્વારા 264 વિદ્યાર્થીઓને પેનલ્ટી,...
અમદાવાદઃ પરિક્ષા દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન વ્યવસ્થિત રીતે થાય, તે હેતુથી તેનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઉત્તમ રીતે પોતાનું પ્રદર્શન કરી શકે,...
ઉચ્ચશિક્ષણની સરકારી સંસ્થાઓમાં હાજરી માટે મોબાઈલ એપ...
અમદાવાદઃ ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ભાટ નજીક આવેલી ઇ.ડી.આઇ.માં સ્ટુડન્ટ ઇનોવેશન, સ્ટાર્ટઅપ્સ અને ઇકોસિસ્ટમ પર SSIPના વાર્ષિક પરિસંવાદનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સ્ટાર્ટઅપ ઈનોવેશન અંગેની ભાટ, ગાંધીનગર ખાતે...
વોડાફોન સાથેના કરાર અંતર્ગત આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સના ઈ-કોર્સ...
અમદાવાદ: જીટીયુ ડેટા એનાલિસીસમા લિનક્સ ફંડામેન્ટલ અને આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સના ઈ-કોર્સ શરૂ કરશે. વોડાફોન ફાઉન્ડેશન સાથે થયેલા કરાર અંતર્ગત ફેકલ્ટી ડેવલપમેન્ટ સહિતના અનેક કાર્યક્રમો યોજાશે.
જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.ડૉ. નવીન શેઠે...
જીટીયુ વોડાફોન ફાઉન્ડેશન સાથે કરાર કરશે, હેતુ...
અમદાવાદ: વિદ્યાર્થીઓની રોજગાર ક્ષમતા વધારવા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વોડાફોન ફાઉન્ડેશન સાથે હાથ મિલાવશે. આગામી 29મી મેએ આ બાબતના કરાર પર સહી સિક્કા કરવામાં આવશે, એવી જાહેરાત જીટીયુના વાઈસ...
રાષ્ટ્રીયસ્તરની આગામી હેકાથોન યોજાશે આ તારીખે, વિદ્યાર્થીઓ...
અમદાવાદ: જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. નવીન શેઠે જાહેરાત કરી છે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આરોગ્ય અને ફાર્મસી ઉદ્યોગની સમસ્યાઓ હલ કરવા રાષ્ટ્રીય સ્તરની હેકાથોન આગામી 28થી29 સપ્ટેમ્બર દરમિયાન યોજશે.
આ અનોખી હેકાથોન...
આપણે ત્યાં નવાનવા સંશોધનોમાં શું ખૂટે છે?...
અમદાવાદ: ઈનોવેશન એ સમૃદ્ધિને ખેંચી લાવે એવી શક્તિ છે, એમ ટ્રોઈકા ફાર્માસ્યુટિકલના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર ડૉ.કેતન પટેલે જણાવ્યું હતું. તેમણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)મા મલ્ટીડિસીપ્લીનરી કોન્ફરન્સમાં રસપ્રદ વક્તવ્ય...