Home Tags GST

Tag: GST

જીએસટી માફી યોજનાનો લાભ લેવાની મહેતલ લંબાવાઈ

નવી દિલ્હીઃ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કાયદા અંતર્ગત લેટ ફી માફી યોજનાનો લાભ લેવા માટેની આખરી તારીખને કેન્દ્રીય નાણાં મંત્રાલયે 30 નવેમ્બર સુધી લંબાવી દીધી છે. આ યોજના...

EVs પર ઊંચી આયાત-ડ્યૂટીને લીધે ભારતપ્રવેશમાં વિલંબઃ...

નવી દિલ્હીઃ ટેસ્લાની ઇલેક્ટ્રિક કારોની ભારતમાં બહુ આતુરતાથી રાહ જોવાઈ રહી છે, પણ કંપનીએ અત્યાર સુધી કોઈ ઔપચારિક ઘોષણા નથી કરી. ટેસ્લાના CEO એલન મસ્કનું કહેવું છે કે કંપની...

સોનાનાં ઘરેણાંના રિસેલના નફા પર જ હવે...

નવી દિલ્હીઃ સોનાનાં આભૂષણોના ખરીદ-વેચાણ પર લાગતા GSTને લઈને ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (AAR)નો મોટો નિર્ણય આવ્યો છે. આ નિર્ણયથી સેકન્ડ હેન્ડ સોનાનાં ઘરેણાંના રિસેલ પર GST ઘણો ઓછો...

રાજ્યમાંથી રૂ. 1000 કરોડનું બોગસ બિલિંગ પકડાયું

અમદાવાદઃ રાજ્યમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના અધિકારીઓએ બોગસ બિલિંગનું અંદાજે રૂા. 1000 કરોડનું મસમોટું કૌભાંડ પકડી પાડ્યું છે. સાતમી જુલાઈથી ભાવનગરમાં એકસામટા 71 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા....

મસ્કની ટેસ્લાએ ભારતમાં સિનિયર-પદો પર નિમણૂકો શરૂ...

બ્લુમબર્ગઃ વિશ્વનાં ઊભરતાં ભારતીય બજારોમાં એન્ટ્રી કરવા માટે ટેસ્લાએ જોરશોરથી શરૂ કરી દીધી છે. કંપનીએ ભારતમાં સિનિયર લેવલ- મેનેજરિયલ અને લીડરશિપની ભૂમિકા માટે હાયરિંગ શરૂ કરી છે. કેલિફોર્નિયા સ્થિત...

કોરોના-રસીઓ, દવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવાનો નાણાંપ્રધાનનો ઈનકાર

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીઓ, દવાઓ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માંથી બાકાત રાખવાની શક્યતાને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને નકારી કાઢી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ...

કોરોનાની દવાઓ પરથી કસ્ટમ-ડ્યુટી, GST દૂર કરાઈ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આવામાં કેન્દ્ર સરકારે સંક્રમિત દર્દીઓના જીવ બચાવવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાનારી દવાઓને...

માર્ચમાં GST-વસૂલાત 27% વધી 1.23 લાખ કરોડ

નવી દિલ્હીઃ માર્ચમાં GST વસૂલાત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે, એમ નાણાં મંત્રાલયે કહ્યું છે. માર્ચમાં GST વસૂલાત વધીને રૂ. 1.23 લાખ કરોડની ઊંચાઈએ પહોંચી છે. જે ગયા વર્ષના સમાન...

‘પેટ્રોલ-ડીઝલને GST હેઠળ હાલ લાવવાનું શક્ય નથી’

નવી દિલ્હીઃ રાજ્યસભામાં બુધવારે ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે આગામી આઠથી 10 વર્ષ સુધી પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા સંભવ નથી, કેમ કે એનાથી રાજ્યોને...

સરકાર પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા તૈયારઃ FM

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિંમતોની વચ્ચે પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ લાવવાની માગ જોર પકડી રહી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલને GST હેઠળ...