Home Tags Ganeshotsav

Tag: Ganeshotsav

રોટરેક્ટ કલબનું ગણેશોત્સવ નિમિત્તે ચેકઅપ, રસીકરણનું આયોજન

અમદાવાદઃ ભગવાન ગણેશ આરોગ્ય અને કલ્યાણના પ્રતીક છે. આથી ગણેશોત્સવને ઊજવવા માટે આરોગ્યમાં અને કલ્યાણમાં સુધારાથી વધુ સારી બીજી કઈ બાબત હોઈ શકે. રોટરેક્ટ કલબ ઓફ અમદાવાદ-વાસણાએ એસએમએસ, હોસ્પિટલ,...

સુરતમાં કોહિનૂર હીરાથી પણ વધુ કીમતી ગણપતિ

સુરતઃ દેશમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે, પણ શું ક્યારેય રૂ. 1000 કરોડના ગણપતિ હોઈ શકે?  જી હા, સુરતના એક હીરાના વેપારની પાસે વિશ્વના સૌથી મોંઘા...

ગણેશોત્સવમાં કોરોના સંક્રમણને ટાળવા કલમ-144 લાગુ

મુંબઈઃ દેશભરમાં ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ભાદરવા સુદની ચોથે ભગવાન ગણપતિનો જન્મોત્સવ ઊજવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સહિત દેશમાં ગણપતિ મોર્યાની પૂજા ધામધૂમથી કરવામાં આવે છે. જોકે આ વખતે મુંબઈમાં...

ગણેશોત્સવ માટે મુંબઈ મહાપાલિકાની નિયમાવલી જાહેર

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીનો ફેલાવો હજી સમાપ્ત થયો નથી. આ સતત બીજા વર્ષે પણ ગણેશોત્સવને આ રોગચાળો નડી ગયો છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ ઉત્સવની ઉજવણીને ધ્યાનમાં લઈને કેટલાક નિયમોની...

ગ્રામહાટમાં ગણેશની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિનું વેચાણ

અમદાવાદઃ ગયા વર્ષે કોરોના વાયરસને કારણે ગણેશોત્સવને બદલે સ્વાસ્થ્યોત્સવ ઊજવવામાં આવ્યો હતો, પણ આ વર્ષે ગણેશોત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે  ભાદરવા શુક્લ પક્ષની ચોથે  ભગવાન ગણેશનો જન્મ...

ગણેશોત્સવમાં કોરોના-પ્રતિરોધક નિયમોના કડક-અમલ માટે પોલીસ સજ્જ

મુંબઈઃ દસ દિવસ ચાલનારા ગણેશોત્સવનો આરંભ 10મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી તહેવારથી થશે. કોરોનાવાઈરસ ચેપી રોગચાળાની ત્રીજી લહેર પણ આવવાની સંભાવના છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ પોલીસ...

મહારાષ્ટ્રમાં નાઈટ-કર્ફ્યૂની સંભાવના

મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર ફેલાવાની સંભાવનાને લીધે દહી-હાંડી અને ગણપતિ ઉત્સવ પૂર્વે અધિક નિયંત્રણો લાદવાની કેન્દ્ર સરકાર તરફથી સલાહ મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાદવા વિચારી...

મહારાષ્ટ્રમાં આ વર્ષે પણ ગણેશોત્સવ શાંત રહેશે

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળો હજી સમાપ્ત થયો ન હોવાથી મહારાષ્ટ્રમાં આ વખતે સતત બીજા વર્ષે પણ ગણપતિ ઉત્સવની ઉજવણી અવાજ વગરની બની રહેશે. રાજ્ય સરકારે અનેક માર્ગદર્શિકા બહાર પાડી છે...

મોલ ખોલ્યા તો મંદિરો કેમ નહીં? રાજ...

મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મંદિરો ફરી ખુલ્લા મૂકવાના મુદ્દે મહાવિકાસ આઘાડી સરકારના ઉદાસીન વલણ સામે વાંધો ઉઠાવ્યો છે અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કડક ભાષામાં...