Home Tags England

Tag: England

ODIની સૌથી યાદગાર મેચઃ ન્યૂઝીલેન્ડને સુપર-ઓવરમાં હરાવી ઈંગ્લેન્ડ બન્યું નવું વર્લ્ડ...

લંડન - ઐતિહાસિક લોર્ડ્સ મેદાને આજે ખરેખર ઈતિહાસસર્જક મેચ આપી. ગજબના વળ-વળાંકો વાળી, વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટની અત્યાર સુધીની સૌથી જબરદસ્ત, નાટ્યાત્મક અને યાદગાર મેચ અને વર્લ્ડ કપની ફાઈનલમાં આજે ન્યૂઝીલેન્ડને...

જ્યારે વેપારી પ્રતિબંધને કારણે જર્મની ફાવી ગયું

અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે. ભારત સામે પણ વેપાર યુદ્ધ શરૂ કરવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે. જોકે ગયા અઠવાડિયે જાપાનમાં જી20...

વર્લ્ડ કપઃ શ્રીલંકાએ ફેવરિટ્સ ઈંગ્લેન્ડને 20-રનથી હરાવ્યું

હેડિંગ્લી - આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં આજે લીડ્સ ખાતે રમાઈ ગયેલી મેચમાં શ્રીલંકાએ અપસેટ પરિણામ આપ્યું છે. એણે સ્પર્ધાની ફેવરિટ ટીમ ઈંગ્લેન્ડને 20-રનથી પરાજય આપ્યો છે. શ્રીલંકાના કેપ્ટન દિમૂઠ કરૂણારત્નેએ...

ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને ૧૫૦ રનથી હરાવ્યું; મોર્ગન ‘પ્લેયર ઓફ ધ મેચ

માન્ચેસ્ટર - આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં આજે અહીં રમાઈ ગયેલી મેચમાં ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને ૧૫૦ રનથી પરાજય આપ્યો છે. અફઘાનિસ્તાનની બોલિંગના ચિંથરા ઉડાવીને ઈંગ્લેન્ડે પોતાના હિસ્સાની 50 ઓવરમાં 6...

અફઘાનિસ્તાનના ખેલાડીઓ સાવ ગલી સ્તરનું ક્રિકેટ રમ્યા

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે 18 જૂન, મંગળવારે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઓઈન મોર્ગને અફઘાનિસ્તાનની બોલિંગના ભૂક્કા બોલાવીને 71 બોલમાં, 17 સિક્સર અને 4 બાઉન્ડરી સાથે 148 રન ઝૂડી કાઢ્યા...

ઈંગ્લેન્ડના રૂટના ઓલરાઉન્ડ દેખાવ સામે વેસ્ટ ઈન્ડિઝ 8-વિકેટથી ધ્વસ્ત

સાઉધમ્પ્ટન - અહીંના રોઝ બોલ મેદાન પર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની શુક્રવારે રમાઈ ગયેલી મેચમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 8-વિકેટથી આસાન રીતે પરાજય આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ ટીમ 44.4 ઓવરમાં...

બોલ ‘સિક્સ’ પર ગયોઃ બેટથી નહીં, સ્ટમ્પ્સને લાગીને…

ક્રિકેટની રમતમાં પહેલી જ વાર બન્યું છે. બોલરે ફેંકેલો બોલ બેટ્સમેનના બેટના ફટકાથી નહીં, પણ સ્ટમ્પને અડીને, ઉછળીને વિકેટકીપરની પાછળ બાઉન્ડરી લાઈનની ઉપરથી 'સિક્સ' પર ગયો. જોકે આ બનાવમાં...