Home Tags Drug

Tag: Drug

ઇસરોનો ગુનાને નિયંત્રણ કરવામાં પણ ઉપયોગઃ રૂ....

નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એટલે કે ઇસરોની મદદથી હવે અપરાધીઓનો પણ ખુલાસો થવા લાગ્યો છે. ઇસરોના સેટેલાઇટ દેશના વિકાસમાં વિવિધ ક્ષેત્રોમાં પહેલેથી ઉપયોગી રહ્યાં છે. સંદેશવ્યવહાર,...

દિલ્હી પોલીસે મુંબઈના બંદર પર રૂ.1,725-કરોડનું હેરોઈન...

મુંબઈઃ દેશના રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના પોલીસ વહીવટીતંત્રના સ્પેશિયલ સેલના અધિકારીઓએ દેશના આર્થિક પાટનગર ગણાતા મુંબઈના ન્હાવા શેવા બંદર ખાતેથી આજે પ્રતિબંધિત કેફી દ્રવ્ય હેરોઈનનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો....

ડાયાબિટીસની સીટાગ્લિપ્ટીન દવા હવે સસ્તી કિંમતે ઉપલબ્ધ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ડાયાબિટીસ (મધુમેહ) રોગના દર્દીઓ માટેની સીટાગ્લિપ્ટીન દવા અને તેના કોમ્બિનેશન્સ સસ્તી કિંમતે દેશભરમાં જનઔષધિ કેન્દ્રોમાં વેચવામાં આવશે. પ્રધાનમંત્રી જનઔષધિ...

ગર્ભપાતની દવા વેચવા બદલ એમેઝોન સામે FIR

મુંબઈઃ ગર્ભપાતની દવા (MTP કિટ) ઓનલાઈન વેચવા બદલ ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન સામે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) વિભાગે એફઆઈઆર ફરિયાદ નોંધાવી છે. એફડીએને માલૂમ પડ્યું છે કે ગર્ભપાતની આ...

NCBના દરોડામાં ડ્રગ્સ પકડાઈ; ક્રૂઝ કંપનીની સ્પષ્ટતા

મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અમલદારોની એક ટૂકડીએ ગઈ કાલે મુંબઈના સમુદ્રકાંઠા નજીક એક ક્રૂઝ જહાજ પર છાપો મારીને ત્યાં ચાલતી ડ્રગ્સની પાર્ટી બંધ કરાવી હતી અને 10 જણની...

1-જૂનથી મહારાષ્ટ્રને મ્યૂકોરમાઈકોસીસની દવાના 60,000-વાયલ્સ મળશે

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું છે કે રાજ્યમાં બ્લેક ફંગસ અથવા મ્યૂકોરમાઈકોસીસ ચેપી બીમારીના કેસ વધી રહ્યા છે અને તેની સારવાર માટેની દવા એમ્ફોટેરીસીન-B ની 60,000 શીશી...

‘કોરોના-પ્રતિરોધક દવા 2-DG જૂનમાં ઉપલબ્ધ થશે’

નવી દિલ્હીઃ હૈદરાબાદસ્થિત અગ્રગણ્ય ફાર્માસ્યુટિકલ કંપની ડો. રેડિઝ લેબોરેટરીઝ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોનાવાઈરસ-પ્રતિરોધક દવા ટુ-ડોક્સી-ડી-ગ્લુકોઝ (2-DG) જૂન મહિનાના મધ્યભાગથી દેશની બજારોમાં ઉપલબ્ધ કરવામાં આવશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના...

પેરાસિટામોલ સહિત જીવન આવશ્યક દવાઓ 40થી 70...

અમદાવાદઃ ચીનમાં કોરોના વાઇરસ કહેરને લીધે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પડતાં ફાર્મા ઉદ્યોગ પર એની પ્રતિકૂળ અસર પડી છે. કોરાના વાઇરસની ઘેરી અસર ફાર્માં ઇન્ડસ્ટ્રી અને મોબાઇલ ઉદ્યોગ પર પડી...

પત્નીથી છૂટકારો મેળવવા પતિનું કારસ્તાન…ડ્રગ્ઝનો ભોગ બની...

અમદાવાદ-  સ્વાર્થ માટે અધમાધમ પ્રવૃતિ કરવાના મનોવલણે એક યુવતીના જીવનને ઝેરસમાન બનાવી દીધું છે. શહેરના અમરાઇવાડી વિસ્તારમાં એક પતિ એજ તેની પત્નીને સતત એક મહિનાથી ડ્રગના ઇન્જેક્શન્સ આપ્યાં હોવાની...

દર્દશામક દવાઓ જન્મનાર બાળકને નપુંસક બનાવી શકે

ગર્ભાવસ્થામાં દર્દશામક દવાઓ લેવાથી નહીં જન્મેલું બાળક નપુંસક હોવાનું જોખમ રહે છે. એક સંશોધનમાં દાવો કરાયો છે કે ઇબુપ્રૉફેન અને પેરાસિટામૉલનો ગર્ભાવસ્થામાં ઉપયોગ નુકસાનકારક છે. તેનાથી ન માત્ર યુવતીઓની...