Tag: Development Project
તવી રિવરફ્ન્ટ વિકસાવવા J&K ડેલિગેશનની SRDPની મુલાકાત
અમદાવાદઃ જમ્મુ અને કશ્મીર સરકારના વરિષ્ઠ અધિકારીઓના એક પ્રતિનિધિ મંડળે ગઈ કાલે ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળમાં LG નીતીશ્વરકુમાર અને જમ્મુના જિલ્લા મેજિસ્ટ્રેટ અને...