Tag: Covaxin
ભારતનિર્મિત કોરોના-રસીની વ્યાપારી નિકાસ આજથી શરૂ
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારતમાં બનાવવામાં આવેલી કોરોના વાઈરસ (કોવિડ-19) વિરોધી રસીઓની વ્યાપારી ધોરણે નિકાસને આજથી પરવાનગી આપવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયને પગલે ભારતનિર્મિત કોરોના રસી મેળવનાર બ્રાઝિલ...
કેન્દ્ર સરકારે કોરોના-રસીના 6-કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પુણેસ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક કંપનીઓએ બનાવેલી કોરોના વાઈરસ-વિરોધી રસીઓના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. સરકારે હવે સીરમની 'કોવિશીલ્ડ' રસી અને...
કેન્દ્ર ગરીબોને મફતમાં કોરોના-રસી આપે: મહારાષ્ટ્ર આરોગ્યપ્રધાન
મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું છે કે જે લોકો ગરીબીની રેખાની નીચે જીવે છે એ બધાયને કેન્દ્ર સરકારે કોરોના વાઈરસની રસી મફતમાં પૂરી પાડવી જોઈએ. કોરોના રસીના...
મુંબઈની સાયન હોસ્પિટલમાં 1,000-સ્વયંસેવકો કોરોના-રસી ‘કોવેક્સિન’ લેશે
મુંબઈઃ દુનિયાભરમાં છેલ્લા 11 મહિનાઓથી હાહાકાર મચાવનાર ભયાનક મહાબીમારી કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે હજી સુધી કોઈ દવા ઉપલબ્ધ થઈ નથી. પરંતુ કોરોનાનો અંત લાવવા માટે ઘણા દેશોમાં અનેક...
PM મોદીએ હૈદરાબાદમાં ‘કોવાક્સિન’ની માહિતી મેળવી
હૈદરાબાદઃ કોરોના રોગચાળાના સંકટ વચ્ચે વડા પ્રધાન મોદી દેશમાં કોરોના વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. જેના ભાગરૂપે વડા પ્રધાન મોદી હૈદરાબાદ પહોંચ્યા હતા. તેઓ અહીં ભારત બાયોટેકના કોરોના...
હરિયાણામાં સ્વાસ્થ્યપ્રધાન અનિલ વિજે કોરોનાની રસી મૂકાવી
ચંડીગઢઃ હરિયાણામાં આજથી કોરોના વાઈરસની રસી (કોવાક્સીન - Covaxin)ની અજમાયશનું ત્રીજું ચરણ શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી શાસિત આ રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન અનિલ વિજે અંબાલા કેન્ટ હોસ્પિટલમાં...
કોરોનાની ‘સ્વદેશી’ રસી 15 ઓગસ્ટ સુધીમાં લોન્ચ...
નવી દિલ્હીઃ કોરોના વાઇરસથી લડવા માટે વિશ્વભરમાં વેક્સિન અને દવા બનાવવાનું કામ જોરશોરથી થઈ રહ્યું છે અને કેટલાક દેશે આ માટેની રસી કે દવા બનાવી લીધાના દાવા પણ કરી...