Home Tags Corona Positive

Tag: Corona Positive

કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવવાથી તપાસની જરૂર નહીં:...

નવી દિલ્હીઃ કોરોના સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોની ત્યાં સુધી તપાસ કરવાની જરૂર નથી, જ્યાં સુધી તેમની ઓળખ અન્ય બીમારીઓથી પીડિત વધુ જોખમવાળી વ્યક્તિના રૂપે ના કરવામાં આવી હોય,...

157 પોલીસ જવાનોને કોરોના થયો; બેનાં મરણ

મુંબઈઃ છેલ્લા 48 કલાકમાં મુંબઈમાં 157 પોલીસ જવાનોનો કોરોનાવાઈરસ ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે પોલીસ તંત્રમાં આ ચેપી બીમારીનો શિકાર બનેલા જવાનોની સંખ્યા વધીને 486 થઈ છે. ગયા...

દુબઈમાં સોનુ નિગમ પરિવાર સહિત કોરોના સંક્રમિત

મુંબઈઃ બોલીવૂડ અને ટીવીના કેટલાક કલાકારો કોરોના સંક્રમિત થયા છે. મશહૂર સિંગર સોનુ નિગમ અને તેનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. સોનુએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કરીને આ...

કૃણાલ પંડ્યાને કોરોના થયો; બીજી T20I મુલતવી

કોલંબોઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને કોરોનાનો ચેપ લાગ્યો છે. આને કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સાંજે અહીં રમાનાર બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ મોકૂફ રાખવામાં આવી છે....

પરિવારના સભ્યો સંક્રમિત થતાં IPLમાંથી ખસી ગયોઃ...

મુંબઈઃ ટીમ ઇન્ડિયાના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન કે જે IPLની 14મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો હતો, તેણે IPL વચ્ચેથી છોડી દીધી હતી. જોકે કેટલાક દિવસો પછી IPL...

સાબરમતી જેલમાં એકસાથે 81 દર્દીઓ કોરોના સંક્રમિત

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના વાઇરસની સૌથી વધુ અસર અમદાવાદમાં છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં 81 કેદીઓ...

આસારામ બાપુને કોરોના થયો, હોસ્પિટલમાં દાખલ કરાયા

જોધપુરઃ જાણીતા આધ્યાત્મિક ગુરુ આસારામ બાપુનો કોરોનાવાઈરસ બીમારીની ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવતાં એમને અહીંની જેલમાંથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાતીય સતામણીને લગતા એક કેસના સંબંધમાં આસારામ છેલ્લા...

બાબુલ સુપ્રિયો ફરી કોરોનાગ્રસ્ત; મતદાનથી વંચિત રહેશે

કોલકાતાઃ કેન્દ્રીય પ્રધાન અને પશ્ચિમ બંગાળના આસનસોલ લોકસભા મતવિસ્તારના સંસદસભ્ય બાબુલ સુપ્રિયો બીજી વાર કોરોના પોઝિટીવ થયા છે. એમની સાથે એમના પત્ની રચના શર્મા પણ કોરોના સંક્રમિત થયાં છે....

ભાયખલા જેલમાં 39 મહિલા કેદીઓને કોરોના થયો

મુંબઈઃ મધ્ય મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલી મહિલાઓની જેલમાં શીના બોરા મર્ડર કેસનાં મુખ્ય આરોપી અને આઈએનએક્સ મિડિયાના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રાણી મુખરજી તથા બીજી 38 મહિલા કેદીઓને કોરોનાવાઈરસ બીમારી થયાનું...

કુંભમેળો-2021: પાંચ-દિવસમાં 1,700 જણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

હરિદ્વારઃ અહીં ચાલી રહેલા કુંભમેળા પર્વ દરમિયાન ગઈ 10 એપ્રિલથી લઈને 14 એપ્રિલ સુધીના પાંચ દિવસમાં જ 1,700થી વધારે લોકોને કોરોનાવાઈરસ ચેપ લાગુ પડ્યો હોવાનું માલૂમ પડ્યું છે. આને...