Tag: Corona Patient
અમદાવાદ: કોરોનાના દર્દીઓને થયું હર્બલ ટીનું બંધાણ!
અમદાવાદ: અહીંની સિવિલ હોસ્પિટલમાં COVID-19ની સારવાર લઈ રહેલા દર્દીઓને સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા એટલે કે હર્બલ ટી આપવામાં આવે છે....