Home Tags Central Railway

Tag: Central Railway

રેલવે-પોલીસે 502-બાળકોને ઉગાર્યા, માતા-પિતા સાથે પુનર્મિલન કરાવ્યું

મુંબઈઃ અત્રે મધ્ય રેલવે વિભાગના રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દળે ગવર્મેન્ટ રેલવે પોલીસ તથા અન્ય રેલવે કર્મચારીઓની મદદથી મોટી કામગીરી બજાવીને છેલ્લા ચાર મહિનામાં 502 બાળકોને ઉગાર્યા છે. રેલવે...

મુંબઈમાં ડીરેલમેન્ટ; મધ્ય-રેલવે વિભાગ પર ટ્રેનસેવાને અસર

મુંબઈઃ પૂર્વ મુંબઈના મુલુંડ રેલવે સ્ટેશન નજીક ગઈ કાલે રાતે ફાસ્ટ લાઈન (મધ્ય રેલવે) પર દાદર-પુડુચેરી એક્સપ્રેસ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. સદ્દભાગ્યે તે અકસ્માતમાં કોઈને...

પવન-એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા;...

મુંબઈઃ અહીંના લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) અને બિહારના જયનગર વચ્ચે દોડાવાતી 11061 DN એલટીટી-જયનગર એક્સપ્રેસ (પવન એક્સપ્રેસ) ટ્રેનના 11 ડબ્બા આજે બપોરે નાશિક નજીક ડાઉન લાઈન પર લહવિત અને...

મફતિયા મુસાફરો પાસેથી મધ્ય રેલવેએ 200-કરોડ ખંખેર્યા

મુંબઈઃ મધ્ય રેલવેએ મુંબઈમાં 2021ના એપ્રિલથી 16 માર્ચ, 2022 સુધીમાં ઉપનગરીય, મેલ, એક્સપ્રેસ, પેસેન્જર તથા સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગર પ્રવાસ કરનાર તથા નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રવાસ કરનાર લોકો પાસેથી...

મધ્ય રેલવે-મુંબઈ વિભાગના લોકલ ટ્રેન મોટરમેનોની ચેતવણી

મુંબઈઃ મધ્ય રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગના મોટરમેનોએ ચેતવણી આપી છે કે ખાલી પડેલી જગ્યાઓ જો ભરવામાં નહીં આવે તો તેઓ 27 ફેબ્રુઆરીથી ઓવરટાઈમ કામ કરવાનું બંધ કરી દેશે. એને...

રેલવેનો જૂનો ડબ્બો બની ગયો ‘રેસ્ટોરન્ટ-ઓન-વ્હીલ્સ’

નાગપુરઃ મધ્ય રેલવેના નાગપુર વિભાગે ટ્રેનના એક જૂના ડબ્બાને એક રેસ્ટોરન્ટમાં પરિવર્તિત કરી દીધો છે. આ ‘રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ’ને નાગપુર રેલવે સ્ટેશન ખાતે મૂકવામાં આવી છે. આની તસવીરો ડિવિઝનલ રેલવે...

19 ઉપનગરીય રેલવે સ્ટેશનોની કાયાપલટ કરાશે

મુંબઈઃ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે પ્રશાસનો દ્વારા મુંબઈમાં 19 સ્ટેશનોની રૂ. 947 કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવનાર છે. મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશન કંપની મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ-3A યોજનાના...

મધ્ય-રેલવે વિભાગ પર એસી-લોકલ ટ્રેનોની 80-ફેરી વધારાશે

મુંબઈઃ મધ્ય રેલવે વિભાગ પર પાંચમી અને છઠ્ઠી લાઈનનું કામ પૂરું થતાં તેની પર એરકન્ડિશન્ડ ટ્રેનોની 80 જેટલી ફેરીઓ વધારવામાં આવશે. મધ્ય રેલવે વિભાગ પર તો બધી જ લોકલ...

એસી લોકલ ટ્રેનોનું ટિકિટભાડું કદાચ ઘટાડવામાં આવશે

મુંબઈઃ શહેરમાં મધ્ય અને પશ્ચિમ રેલવે વિભાગોએ શરૂ કરેલી એરકન્ડિશન્ડ લોકલ ટ્રેનસેવાને પ્રવાસીઓ તરફથી એકંદરે સાવ ઠંડો પ્રતિસાદ મળ્યો છે. એને કારણે બંને વિભાગ આ ટ્રેનપ્રવાસ માટેની ટિકિટના દર...

એન્જિન ડ્રાઈવરની સતર્કતાએ વરિષ્ઠ નાગરિકનો જીવ બચાવ્યો

મુંબઈઃ પડોશના કલ્યાણ રેલવે સ્ટેશન નજીક ગઈ કાલે એક વરિષ્ઠ નાગરિક ટ્રેન નીચે કચડાઈ જાત, પરંતુ સતર્ક એન્જિન ડ્રાઈવર (લોકો પાઈલટ) એસ.કે. પ્રધાને એન્જિનની ઈમરજન્સી બ્રેક લગાવી દેતાં તે...